20 દિવસની દીકરીના પિતાનો ગરબા રમતા હાથ અડી જતા થયું એવું કે તમે પણ ગરબા રમશો ત્યારે લોકોને 10 ફૂટ દૂર રાખશો..

સમગ્ર દેશભરમાં ગુનાં ના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે. અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં લગ્ન પ્રસંગે ખૂબ જ મોટી તકરાર જોવા મળી હતી. ત્યારબાદ ગુનો નોંધી આરોપીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી દેવામાં આવી હતી. જેની હત્યા કરવામાં આવી હતી તે યુવક 20 દિવસની બાળકી નો પિતા હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ દ્વારા પકડાયેલા આરોપી નું નામ બેચરજીઠાકોર છે જે અમદાવાદના મોટા ઠાકોરવાસ માં રહે છે. ભરત ઠાકોર ની દીકરી ના લગ્ન પ્રસંગે ખૂબ જ મોટો ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે ઠાકોરવાસમાં રહેતા મહેશ ઠાકોર પણ ત્યાં ગરબા રમવા ગયો હતો તે સમયે આજનો હાથ ભૂલથી મહેશ ને લાગી ગયો હતો. ત્યારબાદ ખૂબ જ મોટી તકરાર જોવા મળી હતી અને મહેશ એ અજયને મારી નાખવાની ધમકી આપી હતી.


જ્યારે ગરબા પુરા થયા તે સમયે અજય પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે મહેશ દ્વારા ગરબા માં અડેલા હાથના કારણે લડાઈ કરવામાં આવી હતી. ત્યારે બંને મારામારી ઉપર ઉતરી આવ્યા હતા.

મહેશે અજય નું ગળું દબાવ્યું હતું. ત્યારબાદ તેના બીજા બે ભાઇઓ વચ્ચે પડીને તેને બચાવ્યો હતો પરંતુ સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. અજય ભાગ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ત્યાર બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી છે.

થોડા સમય પહેલાં પણ હત્યાનો કરવામાં આવ્યો હતો પ્રયાસ

થોડા દિવસ પહેલાં અમદાવાદના માધુપુરા વિસ્તારમાં બુધવારના દિવસે જન્મદિવસની ખૂબ જ મોટી ઉજવણી કરતા દરમિયાન સ્કૂટરનું વગાડવા ની બાબતે ખૂબ જ મોટી લડાઈ થઈ હતી. જેના કારણે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. મિલન પટેલ ના જન્મદિવસ ઉપર તેમના મિત્રો દ્વારા ખૂબ જ મોટા પાયે જ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તે સમયે એક યુવક સતત હોર્ન વગાડી રહ્યો હતો.

તે સમયે મિલન પટેલ દ્વારા આ યુવકને સમજાવવામાં આવ્યું હતો. પરંતુ આ યુવક તેના મિત્રોને બોલાવીને મિલન પટેલ અને તેમના મિત્રોને ઢોરમાર મારવામાં લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.