3 થી 5 લાખ રૂપિયા કમાવવા હોય તો કરો પાણીનો ધંધો, દર મહિને થઈ શકશે હજારો રૂપિયાની કમાઈ

ભારતના મોટા શહેરમાં પાણીનો મુદ્દો ખૂબ જ સામાન્ય બની ગયું છે અને લોકો તેનાથી ખૂબ જ વધુ હેરાન થઈ ગયા છે. મોટી મોટી સંખ્યામાં લોકો સ્વચ્છ પાણી પીવા ઈચ્છા હોય છે.માટે તે લોકો બહાર થી પાણી માંગવાનું ઈચ્છતા હોય છે. શરૂઆતમાં દરેક જગ્યાએ પાણીની તંગી જોવા મળે છે.જો તમે આ ધંધા સાથે જોડાવ જો તમને ખૂબ જ વધુ નફો મળી શકે છે શરૂઆતમાં તો અમારે ત્રણ થી પાંચ લાખ રૂપિયા જેટલા ખર્ચવા પડશે અને સારી એવી આવક તમને મળશે.

સૌપ્રથમ આ ધંધો શરૂ કરવા માટે 1000 ચોરસ ફુટ જેટલી જગ્યા ભાડે થી લેવી પડશે અને ત્યાં બોરિંગ કરવું પડશે. તમે સીટી મુજબ 500 કે હજાર લિટર પ્રતિ કલાકના ક્ષમતા વાળો આરો પ્લાન્ટ લગાવી શકો છો આ પ્લાન્ટ સેમી ઓટોમેટિક અને ફુલ્લી ઓટોમેટિક બંને વેરાયટી માં જોવા મળે છે જેની કિંમત એક લાખ 500000 વચ્ચે હોય છે.

આ પ્લાન્ટ માટે તમારે વીજ જોડાણ અલગથી લેવું પડશે તેમ જ બે થી ત્રણ કર્મચારીઓ પાણીના વિતરણ માટે જશે જો તમારા જોડે કાર ના હોય અને તમે ખરીદવા માગતા હોય તો તમે કાર ખરીદી શકો છો.જે આ ધંધામાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

જો તમે પાણી લિટર અને અડધા લીટર વેચવા માંગતા હોય તો તેના માટે તમારે વધુ ખર્ચો કરવો પડશે. જો તમારે જોડે ફક્ત ૧૦૦ થી ૨૦૦ જેટલા ગ્રાહકો નિયમિત આવે છે તો તમે મહિનાના ૭૫ હજારથી પણ વધુ પૈસા કમાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published.