32 વર્ષીય ઉંમરે આ યુવકે કર્યા 12 લગ્ન, લગ્ન પછી પત્ની સાથે કરાવતો હતો આ ધંધો….

કોઈ વ્યક્તિ 32 વર્ષની ઉંમરમાં 12 લગ્ન કરી શકે છે ? મોટાભાગના લોકોનો જવાબ ના હશે. જો તમે પણ ના પાડી રહ્યા છો તો તમે ખોટા છો. તમને જણાવી દઈએ કે બિહારના એક યુવકનો શોખ લગ્ન કરવાનો છે. આજ કારણથી આ યુવકે 32 વર્ષની ઉંમરમાં એક-બે નહીં પરંતુ 12 લગ્ન કરી લીધા હતા. ખાસ વાત તો એ છે કે આ યુવક અત્યારે પણ પોતાને કુંવારો કઈ રહ્યો છે.

સમગ્ર મામલો બિહારના કિશનગંજ નો છે. પોલીસ દ્વારા આ યુવકની ધરપકડ કરવામાં આવી છે અને આ યુવકનું નામ શમશાદ છે. આ યુવક છોકરીઓને પોતે કુંવારો છે તેમ કહીને તેમના જોડે લગ્ન કરી લેતો હતો. પરંતુ આ સમયે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમ્યાન અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. અત્યાર સુધી તેમની પત્નીને એકબીજાને કોઈ માહિતી મળી નથી.

આ સમયે આ યુવક પોતાની હવસને કાબુમાં રાખી શક્યો ન હતો અને તે નાબાલીક છોકરી નું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ છોકરીના પિતાએ વધુ તપાસ માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ તપાસ દરમિયાન સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું યુવક પોતાની પત્નીને યુપી લઈ જતો હતો. ત્યારબાદ ખરાબ ધંધા માં વેચી દેતો હતો જેથી તે ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસા કમાતો હતો.

અત્યારે આ યુવકને જેલમાં પૂરી દેવામાં આવે છે અને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.અંગરહ પોલીસ સ્ટેશનના એસઆઈ શંકર સુમને જણાવ્યું કે અત્યાર સુધીમાં 6 મહિલાઓ સાથે લગ્નની પુષ્ટિ થઈ છે, જેમાં એક અંગરહ પોલીસ સ્ટેશન વિસ્તારની છે અને 5 છોકરીઓ કિશનગંજ જિલ્લાની છે.

પોલીસના જણાવ્યા અનુસાર 32 વર્ષીય શમશાદ સાયકો પ્રકારનો માણસ છે.તે યુવતીઓને પ્રેમનું વચન આપીને ફસાવીને લગ્ન કરાવે છે.પોલીસે આરોપી શમશાદ ઉર્ફે મનોવરની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.