4 વર્ષના બાળકને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી, આરોપ જાણીને તમે ચોંકી જશો

જીવનમાં ભૂલ કોઇનાથી પણ થઈ શકે છે. નાના ઉમર થી લઈને મોટા સુધી દરેક લોકોથી ભૂલ થતી હોય છે તે માટે તેમને જેલમાં મોકલવાની જગ્યાએ સુધારવા માટે તક આપવી જોઈએ. જો નાના બાળકો દ્વારા થતી ભૂલના કારણે તેમને બાળ સુધાર કેન્દ્રોમાં મોકલવામાં આવે છે. અહીંયા ચાર વર્ષના બાળકને ઉમ્ર કેદ ની સજા આપવામાં આવી છે આ વાત ખૂબ જ હેરાન કરી દે તેવી છે.

ચાર વર્ષ નાના બાળક ઊપર ખૂબ જ ગંભીર આરોપ લાગ્યો છે. અદાલત દ્વારા તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ બાળક ઉપર 4 લોકોની હત્યા અને આઠ લોકોને મારવાની કોશિશ કરવામાં આવી હતી અને પોલીસને ધમકાવવામાં આવી હતી આ વાત ખૂબ જ વાયરલ થઇ રહી છે.

લોકોએ આ વિશે કોર્ટ વિરુદ્ધ ખૂબ જ પ્રદર્શન કર્યું હતું સોશિયલ મીડિયા ઉપર આ નિર્ણયને આલોચના કરવામાં આવી હતી પરંતુ અને એના ઉપર કોઈ બદલાવ કરવામાં આવ્યો ન હતો પરંતુ એક વર્ષ બાદ આ ઘટના સમગ્ર દુનિયા સામે આવી હતી તેમજ દરેક લોકોએ આ કાયદા અને ખોટો કહ્યો છે.

ત્યારબાદ ભારત સરકાર દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી અને હકીકતમાં આ બાળક બેકાસુર સાબિત થયું હતું. આ કેસમાં બીજો દોષી હતો જેને ભારતમાં થનારા દંગા માં મુખ્ય ભાગ ભજવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.