4 વર્ષના બાળકને કરડતાં જ ઝેરી કોબ્રાએ તડપી તડપીને દમ તોડ્યો, માસૂમ એકદમ સ્વસ્થ

સદર હોસ્પિટના ડોક્ટર રાજેશ વર્મા નું કહેવું છે કે ચાર વર્ષના બાળકને કોબ્રા એ ડંખ માર્યો હતો. પરંતુ થોડા સમય બાદ કોબ્રા સાપ નું મોત નીપજ્યું હતું. આ સાપ ખુબ જ ખતરનાક અને ઝેરીલો હોય છે. જો આ સાપ કોઈપણ વ્યક્તિને ડંખ મારી લેતો તેનું થોડા સમયમાં મોત નીપજતું હોય છે. સાપના ડંખથી બચવા માટે એન્ટી સ્કેન નામનું ઇન્જેક્શન લેવું પડતું હોય છે જે ઝેર દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે.

બિહારના ગોપાલગનમાં ચાર વર્ષના એક બાળકને સાપ એ ડંખ માર્યો હતો આ વાત સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચામાં જોવા મળી હતી. કોબ્રા સાપ ના ઝેર થી બચવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ આ કિસ્સો સાંભળીને દરેક લોકો ખૂબ જ હેરાન થઈ ગયા હતા અને પરિવારના લોકો આને ભગવાનની શક્તિ માની રહ્યા છે. બાળકના બ્લડ સેમ્પલ રિપોર્ટ કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી તે રિપોર્ટ આવ્યો નથી.

ડોક્ટર રાજેશ વર્મા નું કહેવું છે કે ચાર વર્ષના બાળકને કોબ્રા ડંખ માર્યો હતો ત્યારબાદ કોબ્રાનું જ મોત નીપજ્યું હતું આ સાપ ખૂબ જ ખતરનાક અને ઝેરી હોય છે. ડોક્ટરનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જેના કારણે તેનો ઇલાજ કરવામાં આવ્યું તેમાં કોઈપણ જાદુ શક્તિ નથી. જંતુ વિજ્ઞાનના પ્રોફેસર નું કહેવું છે કે કરોડોમાં એક જ એવો કે જોવા મળે છે જ્યાં કોઈ જીવજંતુ મનુષ્ય ને ડંખ મારે અને તેનું જ મૃત્યુ થઈ જાય.

જયપ્રકાશ વિશ્વવિદ્યાલયના સેવા નિવૃત પ્રોફેસર અંકિત કુમારનું કહેવું છે કે આવો કિસ્સો ખૂબ જ ઓછી વખત સાંભળવા મળે છે અને મેં મારા પહેલીવાર આવો બનાવ જોયો ચોક્કસ રીતે આ બાળકમાં જાદુઈ શક્તિ હશે અથવા આ સાપ ઇજાગ્રસ્ત અથવા જખમી હશે જેના કારણે ડંખ મારવા થી તેનું મોત નિપજ્યું છે.

બિહારના માધવપુર ગામ માં સમગ્ર કિસ્સો જોવા મળ્યો છે. આ બાળકનું નામ રોહિતકુમાર છે જેની ઉંમર ફક્ત ચાર વર્ષ છે અને તે બુધવારના દિવસે રમી રહ્યો હતો તે સમયે અચાનક જ ખેતર તરફથી કોબ્રા સાપ આવ્યો હતો અને ડંખ માર્યો. પરંતુ કોબ્રાનું ત્યાં જ મોત નીપજ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published.