40 વર્ષના વરરાજાએ 30 હજાર રૂપિયામાં ખરીદી 14 વર્ષની દુલ્હન, ફેરા લેતા પહેલા પડી ગયા લેવાના દેવા

આજે પણ કેટલાક ગરીબ પરિવારના લોકો પોતાની દીકરી ને પૈસા તે વેચે મોટી ઉંમરના યુવક સાથે લગ્ન કરાવી દેતા હોય છે. બીજા રાજ્યમાં કેટલાક લોકો પૈસાથી નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરી લેતા હોય છે. સમગ્ર કિસ્સો ઉત્તરપ્રદેશના murliganj વિસ્તારનો છે. સ્થાનિક લોકોને હિંમત ના કારણે આજે નાબાલિક છોકરીના લગ્ન મોટી ઉંમરના યુવક સાથે થતાં રહી ગયા છે.

સમગ્ર કિસ્સો અનુમંડલના મુરલીગંજ વિસ્તારનો છે. ઉત્તર પ્રદેશના શ્યામલી માં ૪૦ વર્ષીય યુવક 14 વર્ષની નાની છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. જ્યારે ગામ જનોને આ વાતની જાણ થતાં ગામના સરપંચ ને વાત કરી હતી. ત્યાર બાદ તાત્કાલિક ધોરણે સરપંચે સરકારે કર્મચારીઓને બોલાવી આ લગ્ન કરાવી દીધા હતા અને આ લગ્ન સાથે જોડાયેલ છ લોકોની ધરપકડ કરી હતી.

લગ્ન કરવા માટે આવેલ વરરાજા નું નામ જ્વાલા  સીંગ છે. મળતી માહિતી મુજબ આ યુવકે અનેક છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન છોકરીના માતાપિતાની સંમતિ થઈ રહ્યા હતા. પરિવારના લોકોએ આ છોકરી ઉપર દબાણ કરીને લગ્ન માટે તૈયાર કરી હતી પરંતુ ગ્રામજનોને આ વાતની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસ બોલાવી લગ્ન રોકાવી દીધા હતા.

છોકરી ના ભાઈ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે પરિવારના લોકોએ આ લગ્ન વિશે કોઈ પણ વ્યક્તિને જાણ કરી ન હતી પરંતુ સ્થાનિક લોકોને આ વાતની જાણ થઇ ગઇ હતી અને તાત્કાલિક ધોરણે પોલીસે રેડ પાડી હતી.ગામના સરપંચ શું કહેવું છે કે ૪૦ વર્ષના યુવકે ફક્ત ૩૦ હજાર રૂપિયા આપીને આ છોકરી સાથે લગ્ન કરવા માટે પરિવારજનો ને તૈયાર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.