૯૦ ના દાયકાના આ ફોટોશૂટ જોઇને નહિ રોકી શકો તમે તમારું હાસ્ય, વાંચો આ લેખ અને જુઓ તસ્વીરો…

બોલિવૂડમાં હીરો-હિરોઈન ના ફોટો શૂટ આજ કાલ ખુબ જ મનમોહક હોય છે. પરંતુ શું તમે ક્યારેય ૯૦ ના દાયકાના સ્ટારના ફોટોશૂટ જોયા છે? આપણે આજે એવા કેટલાક સ્ટાર ની તસવીરો જોઈ શું જેના ફોટો જોઈને તમે તમારું હસવું રોકી નહીં શકો. આ સ્ટાર પોતે પણ તેના આવા ફોટા બીજી વાર જોવાનું પસંદ નથી કરતા. તેમની કેટલીક ડ્રેસિંગ સેન્સ અને પોઝ સેવા છે કે હસવું રોકાઈ તેમ નથી. ચાલો એક નજર કરીએ ૯૦ ના દાયકાના ફોટોશૂટ પર.

જુઓ સલમાન ખાન અને માધુરી દીક્ષિતની આ તસવીર.

જુઓ આ જીતેન્દ્ર અને કરિશ્મા ની કઈક અલગ જ પોઝમાં તસવીરો.

કરિશ્મા બની સુપર વુમન. કેમ આ ફોટો જોઇને ચોંકી ગયાને ?

તો જરા એક નજર માધુરી દીક્ષિત અને હેમા માલિનીના આ ડ્રેસ પર પણ કરી લો.

રેખાની અવનવી ફેશન, જોઈને ડરી ન જતા.

તે જમાનામાં ફેશનના નામે કંઇ પણ થતું, જુઓ તેની કેટલીક તસવીરો. મિથુન દા પણ આ ફોટોશૂટમાં પાછળ નથી. જુઓ તેની કેટલીક શાનદાર ફેશન.

ગોવિંદા અને જુહી પણ આમાં પછાડ નથી. જુઓ તેની કેટલીક તસવીર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *