આ 5 હોરર વેબ સિરીઝ એકલા જોવાની ભૂલ ન કરો, નહિ તો રાત્રે ઊંઘ પણ નહિ આવે

ભારત સહિત સમગ્ર દુનિયામાં ભૂત ની ફિલ્મ જોવાનો શોખ હોય છે. આ મુવી ને હોરર મુવી કહેવામાં આવે છે. વર્ષોથી બોલિવૂડ મુવી ની તુલના હંમેશા હોલિવૂડ હોરર ફિલ્મની સાથે કરવામાં આવે છે. દિવસેને દિવસે OTT પ્લેટફોર્મ ખૂબ જ વધી રહી છે. આજે અમે તમને ખતરનાક વેબસાઈટ વિશે બતાવવા જઈ રહ્યા છે.

ચાય પતી

નામ સાંભળીને તો એમ જ લાગે છે કે સામાન્ય મુવી હશે પરંતુ આ મુવી ખૂબ જ ભયજનક છે અને તેની રેટિંગ 9.6 છે. આ મુવીમાં કામ કરનાર દરેક એક્ટરને લોકો દ્વારા ખૂબ જ વધુ પસંદ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ માં એક પુસ્તક દ્વારા ત્રણ મિત્રો ભૂત ને બોલાવે છે અને ત્યારબાદ તેમની જિંદગીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ટાઈપરાઈટર

આ વેબ સીરીઝ અનેક ભાગ સાથે netflix ઉપર જોવા મળી હતી. આ સિરીઝ ખુબ જ રહસ્ય થી ભરેલી છે. અને જો તમે હોરર મુવી જોવા માટે ઉત્સુક હતો આ મુવી તમારે એકવાર અવશ્ય જોવી જોઈએ.

પરછાઇ

આ વેબ સીરીઝ ને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવામાં આવી હતી. આ વેબસાઇટમાં 12 અલગ-અલગ કહાનીઓ બતાવવામાં આવી હતી. આ મૂવી જોઇને ડર નો અહેસાસ થાય છે.

બ્રહ્મ

આ મુવી બોલિવુડની હોરર મુવી ને પણ ટક્કર આપી શકે તેવી બનાવવામાં આવી છે. તેમજ વેબ સીરીઝ જોઈ ને તમને રાતે ઊંઘ પણ નહિ આવે. તમે આ વેબ સીરીઝ Zee5 ઉપર જોઈ શકો છો.

Ghost stories

આ લિસ્ટ ની સૌથી ખતરનાક મુવી ghost stories છે. આ સિરીઝમાં અલગ અલગ કહાની બતાવવામાં આવી છે તેમજ આમાં એક લવ સ્ટોરી પણ બતાવવામાં આવી છે.જે લોકો દ્વારા ખૂબ જ પસંદ આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.