આ બંને તસ્વીરમાં કુલ 6 તફાવત છે, હવે ખબર પડશે કેટલું એક્ટિવ છે તમારું મગજ

ઘણીવાર આપના મિત્રો કે લોકો ઓપ્ટિકલ ઇલયુઝન, પઝલ કે પછી અમુક ટ્રીકી સવાલ આપીને એ જાણવાની કોશિશ કરે છે કે આપણે કેટલા જલ્દી એનો જવાબ આપી શકીએ છીએ.

આ પઝલ ન ફક્ત એક પ્રકારની માનસિક કસરત હોય છે પણ એનાથી એ પણ ખબર પડે છે કે આપણે મોઇ કામને કેટલા કેન્દ્રિત થઈને કરીએ છીએ.

આ બંને ફોટામાં જોઇએ જણાવો કે એમાં શું ફરક છે
પહેલા અને બીજા ફોટામા કુલ 6 તફાવત છે.

 

ચાલો જાણી લઈએ એના જવાબ
1.છોડની એક ડાળી ઓછી છે.
2.ક્રિસમસની ઊંચાઈ વધુ છે.
3.બુકેમાં એક પત્તી ઓછી છે.
4.સસલાના બે પંજા દેખાઈ રહ્યા છે જે પહેલી તસ્વીરમાં નથી.
5. જમીન પર પડેલા લાકડામાં કોઈ જાનવર છુપાયેલું દેખાઈ રહ્યું છે.
6. ગુફા પર એક પક્ષી બેઠેલું છે

Leave a Reply

Your email address will not be published.