આ દિગજ્જ ક્રિકેટરોએ પોતાની જ પિતરાઈ બહેનો સાથે કરી લીધા લગ્ન

ક્રિકેટરોની લાઈફ વિશે તેમના ચાહકો હંમેશા સવાલ ઉઠાવતા હોય છે. ક્રિકેટ સમગ્ર વિશ્વમાં ભારત માં ખૂબ જ વધારે પોપ્યુલર છે. આજે અમે તમને જણાવ્યું છે એવા 5 ક્રિકેટરો જેમને પોતાની બહેન જોડે જ લગ્ન કરી લીધા.

ક્રિકેટ આજે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ફેમસ રમત બની ગઇ છે. ક્રિકેટરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળતા હોય છે. અને ચાહકો તેમના વિશે વધુ જાણવા માટે ખૂબ જ ઉત્સુક જોવા મળતા હોય છે. આજે અમે તેમની પર્સનલ લાઇફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શાહિદ આફ્રિદી

પાકિસ્તાન ટીમના પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદીએ પોતાના અલગ અંદાજથી પાકિસ્તાનને ખૂબ જ મેચ જીતાવવામાં માં મદદ કરી છે. 20 વર્ષની ઉંમરમાં પોતાના મામાની છોકરી જોડે શાહિદ આફ્રિદીએ લગ્ન કરી લીધા હતા. શાહિદ આફ્રિદી પોતાની લાઈફથી ખૂબ જ ખુશ છે અને તેમને પાંચ છોકરીઓ છે.

આફતાબ અહમદ

બાંગ્લાદેશ માટે 16 ટેસ્ટ મેચ 85 વન-ડે અને 16 ટી-20 મેચ રમી ચુકેલા પૂર્વ બેટ્સમેન પોતાના કાકાની છોકરી સાથે જ લગ્ન કરી લીધા હતા. આફતાબ અહમદ ની પત્નીનું નામ સંજીદા શર્મીન છે.

વિરેન્દ્ર સહેવાગ

પોતાના અલગ અંદાજથી કરોડો લોકોનું દિલ જીતનાર વિરેન્દ્ર સહેવાગ પોતાના કઝિન જોડે લગ્ન કર્યા હતા. વીરેન્દ્ર સેહવાગ ની પત્ની નું નામ આરતી છે તેમના લગ્ન 2004માં થયા હતા. તેમની પત્નીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે એક બીજાના સગાસબંધી થતા હતા. પરંતુ તેને ચોક્કસ રૂપે કોઈ માહિતી આપી ન હતી. ભારતમાં દરેક લોકો એકબીજાના સગાસંબંધીઓ નીકળી આવતા હોય છે.

સઇદ અનવર

પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન સઇદ અનવર એ પોતાના કાકાની છોકરી જોડે લગ્ન કર્યા હતા. તેમની પત્નીનું નામ લુભના છે જે એક ડોક્ટર છે.

મુસ્તફિઝુર રહેમાન

આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી ટીમમાંથી રમી ચુકેલા બાંગ્લાદેશી બોલર 2019 માં લગ્ન કર્યા હતા. મુસ્તફિઝુર રહેમાને પોતાના કાકાની છોકરી સાથે લગ્ન કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published.