આ દિવસે કરો લીંબુના ચાર ટુડકા નો આ ઉપાય, થશે અઢળક પૈસાનો લાભ અને ચમકશે કિસ્મત

આ લીંબુ ના નુસ્ખા થી મોટેભાગ ની પરેશાનીઓ દુર થાય છે. તો આ પ્રયોગ કરવા માટે સૌથી પહેલા બે લીંબુ લેવા ત્યારબાદ આ બન્ને લીંબુ ને આખી રાત પાણી મા પલાળી રાખવા. હવે સવારે

ઉઠ્યા બાદ આ બંને લીંબુ માંથી જે લીંબુ તમને તાજું લાગે તે રાખી લેવું અને ત્યારબાદ જે પાણી વધ્યું હોય તેને આપદા ઘર ની ચારો તરફ રેડવું અને તેનાથી એક રેખા જેવું બનાવી લેવું. આ રેખા બનવવા થી કોઇપણ જાત ના ઝેરીલા જીવ જેવા કે સાપ,બિચ્છુ ઘર મા પ્રવેશશે નહિ.

હવે બચી ગયેલ લીંબુ ના ચાર ફાડા કરી તેને ઘર ની ચારેય બાજુ ની દિશાઓ મા ફેકી દેવા અને બીજું તાજું લીંબુ જે વધ્યું છે તેને ઘર ના કમાવવા વાળા વ્યક્તિ ઉપર થી સાત વાર ઉતારી સાથે ભગવાન ને તમારા દરેક કાર્ય મા સફળતા મળે તેમજ તમારી પરેશાનીઓ વિશે જણાવી મનોમન પ્રાર્થના કરો. આવું કરવાથી ઘર ના તમામ દોષ દૂર થશે અને તમારી પરેશાનીઓ પણ ધીરે-ધીરે દુર થતી જણાશે.

લવિંગ તેમજ લીંબુ નો કરવામાં આવતો આ ઉપાય :

આ લીંબુ થી બીજો મોટો ચમત્કારીક નુસ્ખો એ છે કે એક લીંબુ તેમજ તેની સાથે લવિંગ લેવું પણ આ પ્રયોગ કરતા સમયે એક વાત નું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ પ્રયોગ કોઈ ને કહ્યા તેમજ જાણ કર્યા વગર કરવાનો થાય છે તો તેનું ફળ મળે છે. આ માટે આ બન્ને વસ્તુઓ ને એક કપડા મા બાંધી તમારા ઘર ના મુખ્ય દ્વાર પર બાંધી દો.

આ ઉપાય કર્યા બાદ તમારા ઘર ની અંદર આવનારી દરેક નકારાત્મક શક્તિઓ ઘર મા પ્રવેશ નહી કરી શકે. તે આ દ્વાર થી જ પાછી વળી જાશે. આ પ્રયોગ ના દસ દિવસ મા જ તમારા ઘર મા તમને પરિવર્તન જોવા મળશે. તમારા અટકાયેલા દરેક કાર્યો ધીરે-ધીરે પૂર્ણ થતા જાશે. આ સાથે પૈસા થી લગતી તમામ મુશ્કેલીઓ દુર થતી જણાશે. આ સાથે ઘર મા આનંદ નું વાતાવરણ સર્જાશે

આ લીંબુ સાથે જોડાયેલા બીજા ઉપાયો :

જો કોઈ બાળક ને અથવા ઘર ના કોઈ વ્યક્તિ ને ખરાબ નજર લાગી હોય તો તેના માથા ઉપર થી પગ સુધી સાત વાર લીંબુ નો ઉતારો કરી લેવો. ત્યારબાદ આ ઉતારો કરેલ લીંબુ ના ચાર કટકા કરી કોઈ સુનસાન જગ્યા ઉપર અથવા તો ત્રણ રસ્તા પર નાખી દો. આ ટુકડા ફેંક્યા બાદ પાછળ વળી ને જોવું નહિ.

બીજો ઉપાય એક લીંબુ લેવું તેને પીડિત વ્યક્તિ ના ઉપર થી સાત વાર ફેરવી ને તેના બે કટકા કરી લેવા. ત્યારબાદ આ બન્ને કટકા ને પીડિત વ્યક્તિ ના હાથ મા લઇ લેવા અને હવે ત્યારબાદ જમણા હાથ નો ટુકડો ડાબી બાજુ અને ડાબા હાથ નો ટુકડો જમણી બાજુ કરી દો. આવું કરવાથી બંધ પડેલ નસીબ પણ ખુલી જશે.

ત્રીજો ઉપાય એક મોટું લીંબુ લો અને તેને ચાર રસ્તા પર બાર વાગ્યા પહેલા જઈ ચાર ભાગ મા કાપી દરેક ભાગ ને ચારો દિશાઓ મા દુર સુધી જાય તેવી રીતે ફેકી દેવા. આ પ્રયોગ કરવાથી બેરોજગાર વ્યક્તિ ને નૌકરી મળવાની શકયતાઓ વધી જાય છે અને નવી નૌકરી મળે છે.

Leave a Reply

Your email address will not be published.