આ ગામની છે ફરીદામીર! ધોરણ 10 પછી સંગીત માં અજમાવ્યો હાથ, જાણો હાલ શું કરે છે?

ગુજરાતમાં ખૂબ જ વધુ લોકગાયકો છે. તેમાં કિંજલ દવે ગીતાબેન અલ્પાબેન ઉર્વશીબેન જેવા અનેક કલાકારો ગુજરાતમાં ખૂબ જ ફેમસ બન્યા છે. જ્યારે ગુજરાત ના કલાકારોની વાત કરવામાં આવે ત્યારે સૌપ્રથમ ફરીદામીર નું નામ લેવામાં આવતું હોય છે.

 

ફરીદાબેન એ પોતાની મહેનતથી નામ બનાવ્યું છે. તેમજ ફરીદાબેન મુખ્યત્વે ભજન અને ડાયરા તેમજ સંતવાણી કાર્યક્રમો માટે ખૂબ જ ફેમસ બન્યા છે. એટલું જ નહિ ફરીદાબેન વિદેશમાં પણ પોતાના પ્રોગ્રામ કરવા માટે જતા હોય છે. ફરીદાબેન અને ધોરણ દસ પછી પોતાનો અભ્યાસ છોડી દીધો હતો અને સંગીત માં પોતાનો હાથ અજમાવ્યો હતો.

ફરીદાબેન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ કામ કર્યું છે. તે ફક્ત ભજન કલાકાર તરીકે જ નહીં પરંતુ અને ગીતો ગાય છે જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે.

જ્યારે તે ધોરણ-૧૦માં અભ્યાસ કરતા હતા ત્યારે સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનો નિર્ણય કરી દીધો હતો ત્યારબાદ તેમણે અન્ય લોકગીતો તેમજ ભજનો ગાયા હતા. ધીમે ધીમે સફળતા મળ્યા બાદ પોતાની ખૂબ સંપત્તિ વસાવી છે હાલ તેઓ અમદાવાદ શહેરમાં રહે છે. તેમજ તેમને આલીશાન ઘર બનાવ્યું છે.

ફરીદામીર અમદાવાદના મેમનગર માં પાંચ બેડરૂમ પેન્ટહાઉસ માં રહે છે. તેમનું ઘર ખૂબ જ મોટું અને સુંદર છે.

ફરીદામીર આજે લકઝુરિયસ લાઇફ જીવે છે. અને બીજા કલાકારો માટે તે પ્રેરણા પૂરી પાડે છે. તેમજ ગુજરાતની ગૌરવવંતી મહિલા તરીકે તેમને ઓળખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.