આ કિલ્લો આજે પણ દેશ સાથે ગદ્દારીની સજા ભોગવી રહ્યો છે… દર વર્ષે તેના પર પડે છે વીજળી

1857ની લડાઈમાં અનેક હિન્દુસ્તાનના રાજાઓએ અંગ્રેજો સામે લડત લડી હતી. પરંતુ કેટલાક દરવાજાઓ હતા જેમને અંગ્રેજોનો સાથ આપ્યો હતો. આજે એક એવા રાજા વિશે વાત કરવા જઈ રહ્યા છે જે જાણીને તમે ચોંકી ઉઠશો. આ વાત જારખંડ ની રાજધાની રાંચી ના આસપાસની છે.

રાંચી ફક્ત 20 કિલોમીટર દૂર પીઢોરિયાં ગામ માં આવેલ રાજા જગત પાલ સિંહ નો કિલ્લો આજે ખંડેર બની ગયો છે. મોટાભાગની દિવાલ આજે તૂટવાની તૈયારીમાં છે. દીવાલો ના અવશેષો સુપર જાણવા મળી રહ્યું છે કે એક સમયે આજે ખૂબ જ ભવ્ય કિલ્લો હશે. તમારા મનમાં વિચાર થતો હશે કે ભવ્ય કિલ્લો કેવી રીતે ખંડેર બની ગયો. તેનો જવાબ છે શ્રાપ. આ શ્રાપના કારણે આજે પણ અહીંયા નુકસાન થઈ રહ્યું છે.

આ કિલ્લો નાગવંશી રાજાઓનું મુખ્ય કેન્દ્ર હતું. આધુનિક ભારતનો એક નમૂનો છે આ કિલ્લો.1831 ના વિદ્રો માં આ કિલ્લો મુખ્ય કેન્દ્ર બન્યો હતો. આ કિલ્લાનો ઇતિહાસ લગભગ ૨૦૦ વર્ષ જૂનો છે. અહીંના રાજા જોડે 84 ગામની જાગીરી હતી. તેમને પોતાના નગરજનોની સેવા માટે ખૂબ જ કામ કર્યું હતું પરંતુ એક ભૂલ ના કારણે હજુ સુધી નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે.

અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમને ભૌગોલિક સ્થિતિને આધારે ભારતમાં પ્રવેશ કરવો ખૂબ જ મુશ્કેલ હતું તે સમયે અંગ્રેજોના ઓફિસર સૌપ્રથમ રાજા જગતપાલ જોડે હાથ મિલાવ્યો હતો ત્યારબાદ રાજા એ તેમની મદદ કરવાની તૈયારી દાખવી હતી. 1857 માં થયેલ વીડિયોમાં ઠાકોર વિશ્વનાથ સહદેવ અંગ્રેજોને ભારત માંથી કાઢી મૂકવા મટકા હતા પરંતુ રાજા જગત પાલે તેમનો બચાવ કર્યો હતો.

૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ક્રાંતિકારીઓને રોકવા માટે રાજા જગત ચાલે ઘેરાબંધી કરાવી દીધી હતી. એટલું જ નહીં ભારતની દરેક ચાલ વિશે રાજા અંગ્રેજોને વાત કહી દેતા હતા. આ વાતે ઠાકોર વિશ્વનાથ ખૂબ જ ગુસ્સે આવી ગયા હતા અને જગત પાલ સિંહ ઉપર ગુસ્સો કરી દીધો હતો. પરંતુ ઠાકોર વિશ્વના આ લડાઈ હારી ગયા હતા અને તેમને કેદ કરી દેવામાં આવ્યા હતા. 16 એપ્રિલ ૧૮૫૮ના દિવસે તેમને ફાંસી આપવામાં આવી હતી.

લોકોનું માનવું છે કે વિશ્વનાથે અંગ્રેજી મદદ કરવા માટે જગત પાલ ને શ્રાપ આપ્યો છે. તેમજ વિશ્વનાથનું કહ્યું હતું કે આગામી સમયમાં જગત હાલનું કોઈ નામ પણ નહીં લે. જ્યાં સુધી આ કિલ્લો પૂરી રીતે ના થઇ જાય ત્યાં સુધી દરેક વર્ષે અહીંયા વીજળી પડે છે.

સ્થાનિક લોકો અત્યારે પણ આ કિલ્લામાં જવું પસંદ કરતા નથી. સ્થાનિક લોકોએ આ કિલ્લા વિશે ખૂબ જ સાંભળ્યું છે પરંતુ એ હિંમત કરીને અંદર જવાનો પ્રયત્ન કરતા નથી. સુત્રો આધારિત અહીંયા ખૂબ જ ઝેરીલા સાપ છુપાઈ રહેલા છે જેના કારણે દરેક લોકો અંદર જવા માટે પ્રયત્ન કરતા નથી.

Leave a Reply

Your email address will not be published.