આ મોટા કારણને લીધે નાના પાટેકર સંજય દત્તને પોતાનો દુશ્મન માને છે…..

નાના પાટેકર પોતાના કામથી સમગ્ર દુનિયામાં ફેમસ થયા છે અને આજે તેમને પોતાની અલગ ઓળખાણ બનાવી છે. પોતાના જીવનમાં અનેક સુપરહિટ મુવી આપી છે. બોલીવુડ જગતમાં પોતાની અલગ છાપ ઊભી કરનાર નાના પાટેકર પોતાના અલગ અંદાજથી બોલીવુડ જગતમાં ખૂબ જ નામચીન વ્યક્તિ બન્યા છે.

નાના પાટેકર નાના થી લઈને મોટા કલાકાર જોડે કામ કરેલ છે. પરંતુ કોઈ દિવસ સંજય દત્ત જોડે તેમને જ્યારે કામ કર્યું નથી. નાના પાટેકર એ સંજય દત્ત જોડે કામ ન કરવાની કસમ ખાઈ લીધી છે. મુખ્ય કારણ છે. નાના પાટેકરના ભાઈનું મોત. જાણો સમગ્ર વાત.

નાના પાટેકરની જેમાં સંજય દત્ત પણ બોલીવુડમાં પોતાનો અલગ જ છાપ ઉભી કરી છે. સંજય દત્ત પણ ખલનાયક થી સમગ્ર દેશભરમાં લોકપ્રિય બન્યા છે. સંજય દત્ત ની લાઈફ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે અને તે હંમેશા સોશિયલ મીડિયા ઉપર જોવા મળતા હોય છે.

1993માં મુંબઇમાં જ્યારે બોમ્બ ધડાકો થયો ત્યારે સંજય દત્ત નું નામ સામે આવ્યું હતું ત્યારબાદ તેમને જમાનત આપી દેવામાં આવી હતી. આ બોમ્બ ધડાકામાં નાના પાટેકર એ પોતાના ભાઈને ગુમાવી દીધો હતો. એટલા માટે નાના પાટેકર સંજય દત્તે ખૂબ જ નારાજ થઈ ગયા છે અને સંજય દત્ત જોડે કોઈ દિવસ કામ ન કરવાની કસમ ખાઈ લીધી છે. નાના પાટેકર નું કહેવું છે કે બધા માટે એક છે અને સંજય દત્ત ને સજા થવી જોઈએ.

મુંબઈ બોમ્બ ધડાકામાં પોતાના ભાઈને ખોઈ બેસનાર નાના પાટેકર એ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ભલે કોર્ટ દ્વારા તેમને માફી આપવામાં આવ્યું હોત પરંતુ હું કોઈ દિવસ તેમને માફ નહીં કરું. ભવિષ્યમાં કોઈ દિવસ હું તેના જોડે કામ નહિ કરું. આજ દિવસ સુધી બંને એક મુવી માં જોવા મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published.