આ ઉર્ફી જાવેદની ત્રીજી અને સૌથી બોલ્ડ બહેન છે, ઉરૂસા માસૂમિયત સાથે બતાવે છે હુસન

એક્ટ્રેસ ઉર્ફી જાવેદ તેની બોલ્ડ ફેશન સેન્સને કારણે છવાયેલી રહે છે. ઉર્ફીની બહેનો પણ આ બાબતમાં તેમનાથી ઓછી નથી.ઉર્ફીને બે બહેનો છે, ડોલી જાવેદ અને ઉરુસા જાવેદ. જ્યાં ડોલી જાવેદ ચર્ચામાં આવી ચુકી છે તો, હવે અમે તમને ઉર્ફીની ત્રીજી બહેનને મળાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદને ત્રણ બહેનો છે. ત્રણેય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ત્રણેયને ફેશનનો જબરદસ્ત શોખ છે. આ વખતે ત્રીજી જાવેદ સિસ્ટર ચર્ચામાં છે અને તેનું નામ ઉરુસા જાવેદ છે. ઉરુસાએ તેની આ અદભૂત તસવીર ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઉરુસા આ પિંક કલરના વન પીસ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઉરુસાએ આ પહેલા કાળા ડ્રેસમાં ખૂબ જ માસૂમિયત સાથે તેની અદાઓ વડે ચાહકોના દિલો પર વાર કર્યો હતો. ઉરુસા ઉર્ફીની જેમ તે પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

ઉરુસાનું આખું ઇન્સ્ટાગ્રામ તેની એક થી લઈને એક ચડિયાતી તસ્વીરોથી ભરેલું છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઉરુસા કંઈક બિઝનેસ કરે છે તેમજ ડિજિટલ માર્કેટિંગ સાથે સંકળાયેલ છે.

ઉરુસાની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી છે. ઉરુસા દરરોજ તેની એકથી લઈને એક તસવીરો શેર કરે છે, જે નેટીઝન્સ ખૂબ પસંદ કરે છે. ઉરુસા ઘણીવાર ઉર્ફી સાથે તેની તસવીરો પણ શેર કરે છે. ઉરુસાની આટલી સુંદર સ્ટાઈલ જોયા બાદ દરેક લોકો તેને સિલ્વર સ્ક્રીન પર જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.