આ 20 લોકોના નસીબ ખરાબ હતા, જેઓ આ ટેટૂ કરાવવા નીકળ્યા હતા પરંતુ પોતાનો ચહેરો બગડી આવ્યા, જોઈ લો ફોટા

જે લોકો ટેટુ બનાવવાનુ પસંદ કરતા હોય છે તે લોકો આને ખૂબ જ હિંમતનું કામ માનતા હોય છે. તો કેટલાક લોકો પોતાના પ્રેમી અથવા પોતાની યાદગીરી માટે ટેટુ બનાવતા હોય છે. તેમજ ટેટુ તમારી પર્સનાલિટી પર ખૂબ જ અસર કરે છે.

ટેટુ બનાવ ખૂબ જ સરળ કાર્ય નથી. જો નસીબ ખરાબ હોય તો તમારે ખૂબ જ નુકશાનનો સામનો કરવો પડી શકે છે. આ લોકો સાથે આવું થયું છે, આશા કરીએ છીએ કે તમારા જોડે આવું કંઇ થાય નહીં. આ ફોટા જોઈને તમે ખૂબ જ હેરાન થઈ જશે.

ચાંદમાં દાગ લાગ્યો

આને કહેવાય સાચો ચાહક

આને બનાવવા માટે કોને સલાહ આપી હતી

આ કીટી લવર છે કે શું?

આને જોઈને લોકો ડરી જતા હશે

આને તો ચેનલનો લોગો જ બનાવી દીધો

આ તો સાચે જ જોકર લાગી રહ્યો છે

આ તો સૌથી મોટો ચાહક છે

આ શું બનાવી લીધું છે

આના મોઢા ઉપર ચેસ રમી શકાય

કહેવા શું માગો છો

આને હવે ચશ્મા ની જરૂરત નથી

કોરોના થી બચવા માટે માસ્ક બનાવી દીધો

આતો કાર્ટુન લાગી રહ્યું છે

જંગલી

ફરી એકવાર અદભુત કલાકારી

કોના જોડે બદલો લેવા ઇચ્છો છો

આને આઇસ્ક્રીમ વધારે ભાવે છે

આને તો વાળો પણ છુપાવી શકાય

આ તો બ્રહ્માંડ છે

આવું કામ કોઈ દિવસ ના કરતા.

Leave a Reply

Your email address will not be published.