આ યુવકની 3 કરોડની સંપત્તિ દબાવીને બેઠા હતા ઘણા લોકો, મોગલ માં ની માનતા રાખવાથી સામેથી પરત આપી ગયા

મોગલ મા એ પોતાનો પરચો ફરી એકવાર લોકોને બતાવી દીધો છે. માં મોગલ નું નામ લેતા દરેક દુઃખ દૂર થઈ જતા હોય છે. મા મોગલ એ આજ સુધી લાખો પરચા લોકોને બતાવ્યા છે. મોગલ ઉપર વિશ્વાસ રાખવાથી મોગલ કોઈ દિવસ નિરાશ કરતી નથી.

આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે જ્યાં એક યુવક જમીનના વિવાદ થી ખુબ જ હેરાન થઈ ગયો હતો. આ યુવકની ત્રણ કરોડની જમીન લોકોએ પડાવી લીધી હતી. યુવકે આ જમીન લેવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા પરંતુ લોકો દ્વારા તેને જમીન પાછી આપવામાં આવી ન હતી ત્યાર બાદ યુવકને અંતિમ સહારો કોર્ટનો લીધો હતો.

ત્યારબાદ આ યુવક પોતાનો કેસ પણ હારી ગયો હતો જેથી તે ખૂબ જ થાકી ગયો હતો. ત્યારબાદ તેને કોઈએ મોગલ મા ને પ્રાર્થના કરવાનું કહ્યું હતું જો મોગલની સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો તે તમામ મનોકામના પૂરી કરતી હોય છે. આ યુવા કે મોગલ મા ને દિલથી યાદ કરી અને ફક્ત ત્રીજા જ દિવસે યુવકના ઘરે 50 લોકો આવ્યા હતા.

તમામ લોકોએ તેની જમીન પાછી આપી હતી ત્યારબાદ આ યુવક સમજી ગયો હતો કે સમગ્ર મામલો મોગલમાના હાઈકોર્ટમાં પહોંચી ગયો છે.

યુવકનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષથી તે જમીન લેવા માટે પ્રયત્ન કરતો હતો પરંતુ તેનું કાર્ય થતું ન હતું. ફક્ત મોગલ ને દિલથી યાદ જ કરવાથી મોગલ ચમત્કાર બતાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published.