આજ રોજ આ રાશીજાતકો પર વરસશે શિવ-પાર્વતીની અસીમ કૃપા, મળશે આવકના નવા સ્ત્રોત અને થશે જીવનના દુઃખોનો અંત, જાણો શું કહે છે તમારી રાશીનું ભાગ્યફળ…?

કુંભ રાશિ :

આ જાતકો માટે આજનો દિવસ એકદમ શુભ સાબિત થશે. જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરી શકશો. સ્વાસ્થ્ય ક્ષેત્રે માતા-પિતાનો ભરપૂર સાથ-સહકાર મળશે. ભાઇઓની મદદથી તમારા અટકેલા કામ પૂરા થઈ શકે છે. નોકરી સાથે જોડાયેલા લોકોએ વધારે પડતો પરિશ્રમ કરવો પડશે. શાસન અને સત્તાનો તમને ભરપુર લાભ મળશે. દાંપત્યજીવન વધારે પડતુ મધુર બનશે. પ્રેમ-સંબંધ માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે.

મીન રાશિ :

આ જાતકો માટે આવનાર સમય વિશેષ ફળદાયી સાબિત થશે. દાંપત્ય જીવન વધારે પડતુ આનંદદાયક સાબિત થશે. કાર્યક્ષેત્રે આજે તમને સારી એવી સફળતા હાંસલ થઇ શકશે. વ્યાપાર ક્ષેત્રે આજે તમે નજીક અથવા તો દૂરની યાત્રા પર જઈ શકો છો. આવનાર સમયમા તમને વ્યાપાર ક્ષેત્રે ખૂબ જ સારો એવો ફાયદો મળશે અને તમારું મન એકદમ ખુશ થઈ જશે. વિદ્યાર્થીઓ માટે આવનાર સમય માનસિક શાંતિથી ભરેલો રહેશે. લાંબા સમય બાદ જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.

વૃષભ રાશિ :

આ જાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થઇ શકે પરંતુ, આજે તમારે એ અવસરોને ઓળખવા પડશે. આવકના નવા સ્ત્રોત સામે આવશે. નોકરી કરતા જાતકોને પ્રમોશનનો યોગ બની રહ્યો છે. આજે તમે તમારા કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત કરીને તમારી જૂની યાદો તાજી કરી શકશો, જેને લીધે તમારું મન પ્રસન્ન રહેશે. આજે બાળકો સાથે રમતગમતમા વધારે પડતો સમય પસાર કરશો.

કન્યા રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય મિશ્ર ફળદાયી રહેશે, આજે તમને ઘણી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. આજે તમારા બધા જ અટકેલા પૈસા તમને પાછા મળશે. આજ ર્પ્જ તમારુ મન પ્રસન્નતાથી ભરપૂર રહેશે. આવકમાં વધારો થવાથી તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતોને પૂરી કરવામાં સફળ રહેશો. આવનાર સમય તમે પરિવારના સભ્યો સાથે મોજ-મસ્તીમા પસાર કરશો. જો તમે કોઈ સંપત્તિ ખરીદવાનુ વિચારી રહ્યા છો તો આવનાર સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે.

વૃશ્ચિક રાશિ :

આ રાશીજાતકો માટે આવનાર સમય ઉતમ સાબિત થશે. વ્યાપાર ક્ષેત્રે તમને આવનાર સમયમા સારા લાભ મળવાના યોગ બની રહ્યા છે. ઘરના લોકો સાથે તમે ખુબ જ સારો એવો સમય પસાર કરશો. આવનાર સમયમા મિત્રો સાથે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનુ આયોજન બનાવી શકો છો. કોર્ટ-કચેરી બાબતે આવનાર સમયમા તમને ઉકેલ મળી શકે. વ્યવસાય ક્ષેત્રે નિર્ણય તમારા પક્ષમાં આવશે. દામ્પત્યજીવન મધુર બની રહેશે. આર્થિક સ્થિતિ મજબુત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *