આજે ગુરુવાર ના દિવસે આ 3 રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો રહેશે તમારો દિવસ

મેષ :

આજે કામનું પ્રેશર વધારે હશે. નોકરી કરી રહ્યા છો તો તમારા માથે જવાબદારી ભરેલું કામ મળશે. આજે નાની નાની ભૂલો કરવાથી બચો. આવનાર દિવસોમાં બધા કોર્ટ કેસમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે. સંબંધીઓ અને મિત્રો તરફથી સહકાર મળશે.

વૃષભ :

તમારી મનોકામના પૂરી થવાનો સમય આવી ગયો છે. તમારા વેપાર સાથે જોડાયેલ નિર્ણય ખૂબ સમજદારીથી લો. પર્સનલ જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઘરમાં સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે. આજે સ્થાયી કે અસ્થાયી સંપતિ ખરીદવાનો યોગ છે. જીવનસાથીની ભાવના તમને ઠેસ પહોંચાડશે.

મિથુન :

તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કામ સાથે જોડાયેલ કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. તમારા વિચારેલ કામ પાર પડશે. આજે નોકરી કરતાં લોકોને આગળ વધવાનો ચાન્સ મળશે. તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. તમારા નજીકના મિત્રો કે સંબંધીઓ સાથે મુલાકાત ખાસ બની રહેશે.

કર્ક :

આજે ગેરસમજને લીધે મુશ્કેલીઓ ઊભી થશે. ઘરમાં વાતાવરણ સારું બની રહેશે. તમારા પરિવાર સાથે પિકનિકનો પ્લાન બનાવી શકશો. જીવનસાથી સાથે કોઈ વિષય પર લાંબી ચર્ચા થશે. તમારી મુલાકાત એક એવા વ્યક્તિ સાથે થશે જે તમારા ભવિષ્યમાં તમને ફાયદો અપાવશે.

સિંહ :

આજે સ્વભાવમાં થોડો પરિવર્તન આવશે. તમારે આજે ઘણું કામ કરવાનું રહેશે. આજે ભાગદોડ વધારે રહેશે. તમારા પ્રેમીનો મૂડ આજે ઘણો સારો હશે. આજે વધારે સમય તમે મહેમાનો સાથે વિતાવી શકશો. જીવનની બધી સમસ્યા દૂર થઈ જશે. સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. આજે થોડા પૈસા ખર્ચ પણ થશે.

કન્યા :

આવકમાં વૃધ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં આજે તમારા વિચારોનું સ્વાગત થશે. જો તમે જાતે કોઈ સારા વ્યક્તિનો સાથ શોધી રહ્યા છો તો તમારી હોશિયારી અને સમજણ વાપરો. ઘણા લાંબા સમયથી કોઈને પૈસા પરત આપવાના બાકી છે તો તે આજે કરી શકશો. લવમેટ લોકો માટે સારો દિવસ.

તુલા :

આજે ઘણા દિવસોથી અટકેલું કામ ફરીથી શરૂ થશે. જો આજે તમારા મિત્રો કે સંબંધીઓ પૈસા ઉધાર માંગે તો સમજી વિચારીને નક્કી કરો. પૈસા તમારા સંબંધ બગાડી શકે છે. ઘર અને કામ પર તમને થોડો તણાવ રહેશે. આજે ગુસ્સે થવું નહીં.

વૃશિક :

આજે જીવનમાં સફળતાના નવા રસ્તાઓ મળશે. ધાર્મિક કામમાં મણ લગાવી શકશો. જો પ્રેમી પાત્રોને પ્રપોઝ કરવા માટે વિચારી રહ્યા છો તો તમારી માટે આજે સારો દિવસ. તમારે જમીન, વાહન, વગેરે ખરીદીના યોગ બની રહ્યા છે. આજે નોકરી સાથે જોડાયેલ લોકોને માન સન્માન મળશે.

ધન :

આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. જો કોઈ સંપત્તિ ખરીદી કરવા માટે પ્લાન કરી રહ્યા છો તો તેમ તમને સફળતા મળશે. કોઈપણ કામ કે ડીલમાં અનુભવી અને વડીલોની સલાહ લેવાની રાખો. જીવનસાથી તરફથી સંપૂર્ણ સહકાર મળશે.

મકર :

જે વેપારી મિત્રો છે તેમને વેપારમાં પરિવર્તન થવાના યોગછે. વેપારમાં અચાનક પરિસ્થિતિ વધુ સારી બની શકે છે. તમારી યોજનાને કોઈપણ સામે જાહેર કરશો નહીં. આજે પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. કસરત અને યોગ થી દિવસની શરૂઆત કરો.

કુંભ :

વેપાર દરમિયાન યાત્રા કરવાનું બની શકે છે. ધનલાભના અનેક અવસર તમારા હાથમાં આવશે. કોર્ટ કચેરી સંબંધિત કામમાં સમય તમારી માટે અનુકૂળ છે. આજે તમારો દિવસ દરમિયાન કામના સમયમાં થોડી ઉપર નીચે રહેશે. સાંજ સુધી સારા સમાચાર મળશે તમારા ઉત્સાહમાં વધારો થશે.

મીન :

આજે સવારે પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો. આજે તમારો દિવસ સારો રહેશે. બીજાની મદદઠી તમને સફળતા મળશે. ગિફ્ટ કે સન્માનમાં વધારો થશે. જમીન, વાહન વગેરેની ડીલ કરતાં દસ્તાવેજ સંભાળીને કરો. તમારી મુશ્કેલીમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published.