આજથી દેશભરમાં બદલાઈ ગયો બેન્ક ખુલવાનો સમય, આજથી જ ખુલશે આ નવા સમય મુજબ…

બેંકના ગ્રાહકો માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે હવે બેન્કો એક કલાકથી વધુ સમય ચાલુ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના અહેવાલ પ્રમાણે 18 એપ્રિલ 2022 થી બેન્કનો સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે બેન્કો સવારે નવ વાગ્યે ચાલુ થઈ જશે. પરંતુ બેંકો બંધ કરવાનો સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી તેમજ હવે બેંકોના સમયમાં વધારાથી દરેક લોકોને લાભ મળશે.

એટીએમ વિના પણ પૈસા ઉપાડી આપવામાં આવશે

દિવસેને દિવસે આરબીઆઈ પોતાના નિયમો બદલાવ કરી રહી છે. તેમજ એટીએમ ની જગ્યાએ હવે પૈસા ઉપાડવા માટે upi સુવિધા થોડા દિવસોમાં આપણને બેંકમાં જોવા મળી શકે તેમ છે તેમજ atm ઉપયોગ કર્યા વગર આપણે હવે બેંકમાંથી પૈસા કાઢી બહાર કાઢી શકીશું.

છેતરપિંડીના કેસમાં થશે ઘટાડો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાર્ડ લેસ ટ્રાન્જેક્શન એટીએમ પિન ની જગ્યાએ મોબાઈલ ફોનનો ઉપયોગ થશે. જે એટીએમ થી થતા છેતરપિંડીના કેસોને અટકાવશે. બેન્કો દ્વારા ગ્રાહકોની ખૂબ જ લાભ આપવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.