હાર્દિક પટેલ ભાજપ ને તારશે કે ડૂબાડશે, હાર્દિક ભાજપ પ્રવેશ મુદ્દે પડી ગયા ફાટા, કોઈ નારાજ તો કોઈ ખુશ…

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા તે ખૂબ ચર્ચામાં આવી ગયા છે હવે હાર્દિક પટેલ સામે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે ભાજપમાં જોડાય તેવા કેટલાક સમાચારો સામે આવતા છે આજે ફરી એકવાર સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે.

આગામી થોડા સમયમાં ભાજપનો ખેસ પહેરતા નજર આવી શકે છે. મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફક્ત ચૂંટણી માટે હાર્દિક પટેલને લેવામાં આવ્યું છે. તેમજ કેટલાક લોકોનું કહેવું છે કે 2017માં પાટીદાર આંદોલન થયું હતું તેના કારણે ભાજપે અનેક વસ્તુઓ ગુમાવી હતી છે ભાજપ ફરીવાર પાછી મેળવી શકે છે.

ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપની સરકાર જોવા મળી રહી છે. તેમજ ભાજપના ધારાસભ્ય પોતાની જીત માટે ખૂબ જ અલગ કામ કરી રહ્યા છે. ભાજપના મત અનુસાર તેમને 150 સીટો સુધી પહોંચવું છે પરંતુ ફક્ત હાર્દિક પટેલ કેસરિયો કેસ પહેરો તો જ શક્ય જોવા મળી શકે છે.

મળતી માહિતી મુજબ આગામી સમયમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તો તેના બે અલગ અલગ વિચારધારાઓ ભાજપના અંદર રહેલા કાર્યકર્તાઓમાં જોવા મળશે. કેટલાક લોકો ભાજપમાં હાર્દિક પટેલથી ખુશ જોવા મળી રહ્યા છે તો કેટલાક લોકો હાર્દિકની ભાજપમાં જોતા નિરાશા જોવા મળી રહી છે.

 

કેટલાક રાજકારણનું જણાવજો કે હાર્દિક પટેલ ભાજપમાં જશે તો ભાજપને કોઈ ફેર પડવાનો નથી. અલ્પેશ ઠાકોર જેવા મોટા નેતાઓને ભાજપમાં લઈને આજે ભાજપમાં કોઈ ઊંચું કદ જોવા મળ્યું નથી.

હાર્દિક પટેલ કોંગ્રેસની ખૂબ જ નારાજ ચાલી રહ્યા હતા તે કારણોસર તેમને કોંગ્રેસ છોડી દીધું હતું. હવે આગામી સમયમાં ભાજપનો ખેસ પહેરતા આપણને નજર આવી શકે છે આ વાતમાં કોઈ નવાઈ નથી. કૃષિ મંત્રી દિલીપ સંઘાણી સાથે મીડિયા રિપોર્ટ અને વાત કરતાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ નું કોઇ મહત્ત્વ નથી અને તે હવે કોઈપણ પાર્ટીમાં જ તેમને કોઈ ઊંચું કદ આપવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published.