આલિયા ભટ્ટ ના લગ્નના દસ દિવસ પછી મળ્યા ખૂબ જ મોટા સમાચાર…જાણો આ સમાચાર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ની જોડી ખૂબ જ ચર્ચા માં ચાલી રહી છે. બોલીવુડ જગતમાં આ ખૂબ જ પોપ્યુલર કપલ બની ગયું છે. તેમજ રણબીર કપૂર રશ્મિકા મંદના સાથે ફિલ્મનું શૂટિંગ કરતા નજર આવી રહ્યા છે જ્યારે આલિયા ભટ્ટ પોતાના પ્રોજેક્ટ ઉપર કામ કરતી નજર આવી છે. તેમજ લગ્ન બાદ બન્ને પોતપોતાના કામમાં જોડાઈ ગયા છે પરંતુ આલિયા ભટ્ટ ને સારા સમાચાર મળ્યા છે.

આલિયા ભટ્ટ ને instragram માં ફોલોવર ખૂબ જ વધી ગયા છે. તે પ્રથમ પાંચ ઈનફ્લુએન્સર માં સામેલ થઈ ચૂકી છે તે એશિયાની અને ભારતની પ્રથમ વ્યક્તિ છે જે પ્રથમ પાંચમાં નામ પોતાનું કરાવી હોય. આ લિસ્ટ માં પ્રથમ નંબરે tom holland, બીજા નંબર ઉપર વિલ smith અને ત્રીજા નંબર ઉપર જેનિફર છે.

RRR અને ગંગુ કાઠિયાવાડમાં આલિયા ભટ્ટ નજર આવી હતી હવે થોડાક સમયમાં આલિયા ભટ્ટ હોલીવુડ મુવી માં પણ ડેબ્યૂ કરવા જઇ રહી છે. તેમ જ આગામી ફિલ્મ NETFLIX’S ઉપર રિલીઝ કરવામાં આવશે અને તે આજે ઈન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.