આંખ મારીને રાતોરાત ફેમસ બનેલ પ્રિયા પ્રકાશ મુકાઈ ગઈ મુસીબતમાં, હવે ઘરે ઘરે જઈને માગી રહી છે મદદ

સોશિયલ મીડિયામાં આજે કોઈપણ વ્યક્તિ અચાનક જ સ્ટાર બની જતું હોય છે. પ્રિયા પ્રકાશ ને આજે દરેક લોકો સારી રીતે ઓળખે છે. અને એક સમયે તો ઈન્ટરનેટ ઉપર અને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી. પ્રિયા પ્રકાશ ફક્ત એક જ વિડિયો થી સમગ્ર દેશભરમાં વાયરલ થઈ ગઈ હતી. પરંતુ આજે તે ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

એક કહેવત છે ને કે પરિસ્થિતિ બદલાતાં વધુ સમય લાગતો નથી તે રીતે આજે પ્રિયા પ્રકાશ મોટા લોકો જોવા મળે છે. પ્રિયા પ્રકાશ પણ આજે બેરોજગાર થઇ ગયું છે. અને પ્રિયા પ્રકાશ હવે નવું કામ શોધી રહી છે. તે માટે તે અનેકવાર મોટા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર જોડે સામેથી મળવા માટે જઇ રહી છે પરંતુ હજુ સુધી તેને કોઈ સારું કામ મળી શક્યું નથી.

આ વાતનો ખુલાસો પ્રિયા પ્રકાશ એ પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કરીને લોકોને આપી હતી. પ્રિયા પ્રકાશ instagram માં લખ્યું હતું કે, બેરોજગાર ના સમયે પણ ફોટા પાડવા જોઈએ એના ઉપરથી સ્પષ્ટ થતું હતું કે પ્રિય જોડે હવે કોઈ કામ નથી.

પ્રિયાએ આ ફોટા instragram માં મૂક્યા હતા. તેમાં પ્રિયા ખૂબ સુંદર દેખાઈ રહી છે અને તેને પીળા કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખુબ જ ગ્લેમરસ નજર આવી રહી છે. પ્રિયાના હાથમાં સરસ મજાના ગુલાબ નજર આવી રહ્યા છે. ચાહકો દ્વારા તેમના ફોટા ને ખૂબ જ વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયા થોડા સમયમાં આપણને બોલિવૂડમાં જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ પ્રિય રણવીર સિંહ અને સારા અલી ખાનની આગામી મુવી માં નજર આવી શકે છે. પ્રિયા પ્રકાશને instagram ઉપર ખુબ જ વધુ માત્રામાં ફોલોવર્સ છે. અને તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળે છે.

પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયા ઉપર પોતાના ફોટા શેર કરતી હોય છે પરંતુ આ ફોટો અત્યાર સુધીનો સૌથી સુંદર ફોટો માનવામાં આવી રહ્યો છે અને ફરી એકવાર પ્રિયા પ્રકાશ પોતાની આગામી મૂવી “કેક” ને લઈને ચર્ચામાં જોવા મળી રહી છે. આ મુવી માટે એક્ટર નિતિન સાથે જોવા મળી શકે છે.

પોતાના અલગ અંદાજથી પ્રિયા પ્રકાશ મીડિયા ઉપર રાતોરાત વાયરલ થઇ ગઇ હતી ત્યારબાદ ઈન્ટરનેટ ઉપર તેને અલગ જ ધૂમ મચાવી હતી તેનું પરિણામ સોશિયલ મીડિયા ઉપર જઈને રાતોરાત ફોલોવર વધતા નજર આવ્યું હતું. અને તેમના ફોટા ચાહકોને ખૂબ જ વધુ પસંદ આવે છે.

Leave a Reply

Your email address will not be published.