આશ્રમ વેબ સીરીઝ માં કામ કરવા માટે કલાકારોએ લીધા અઢળક રૂપિયા, બોબી દેઓલ ની ફિસ જાણીને ચોંકી ઉઠશો

વેબ સીરીઝ આશ્રમનો ત્રીજો ભાગ રીલિઝ કરવામાં આવ્યો છે. એમ મેક્સ પ્લેયર ઉપર આશ્રમ સિરીઝ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. પ્રથમ બે ભાગ લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા જેના કારણે હવે ત્રીજો ભાગ રિલીઝ કરવામાં આવ્યો છે. આ સિરીઝના ડાયરેક્ટર પ્રકાશ ઝા છે. તેમણે પોતાના જીવનમાં અનેક સક્સેસફુલ મુવી આપી છે. ત્રીજા સિઝનમાં કેટલાક નવા લોકો ની એન્ટ્રી બતાવવામાં આવી હતી જેમાં ઈશા ગુપ્તાનું નામ પણ સામેલ છે. ત્રીજા ભાગમાં કામ કરવા માટે ખૂબ જ વધુ ફી લીધી છે. તો ચાલો આજે આપણે આ લેખ દ્વારા જાણીએ કે સીઝન ૩ માં કયા કલાકારો એ કેટલી ફી લીધી.

બોબી દેવલ

આ સિરીઝમાં મુખ્ય કિરદાર તરીકે બોબી દેવલ ને પસંદ કરવામાં આવ્યા છે. બોબી દેવલ આ સિરીઝમાં બાબા નિરાલા નો રોલ નિભાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોબી દેવલ એક કરોડ થી લઈને ચાર કરોડ રૂપિયા સુધી પૈસા લીધા છે.

ઈશા ગુપ્તા

આ સિરીઝમાં નજર આવતી ઈશા ગુપ્તા એટલે કે વેબ સીરીઝ માં સોનિયા નામે પોતાનો રોલ ભજવનાર ઈશા ગુપ્તા ૨૫ લાખ રૂપિયાથી લઇને બે કરોડ રૂપિયા સુધી લીધા છે.

ત્રિધા ચૌધરી

આ સિરીઝમાં નજર આજે ત્રિધા ચૌધરી બબીતા નો રોલ ભજવી રહી છે અને તેમનો રોલ ચાહકોને ખૂબ જ વધુ પસંદ આવી રહ્યો છે અને તે એક સીરીઝ માં 4 થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

દર્શન કુમાર

દર્શન કુમાર બોલિવૂડના ખૂબ જ ફેમસ એક્ટર છે. જે the kashmir ફાઈલ મુવીમાં નજર આવ્યા હતા. આ મુવીમાં તેમને એસ આઈ નો રોલ ભજવ્યો છે. જો વાત કરવામાં આવે તો તેમણે 25 લાખ રૂપિયા ચાર્જ કર્યા હોય તેવું સામે આવ્યું છે.

ચંદન રોય

આ સિરીઝમાં ભોપા સ્વામીનો કિરદાર નિભાવી રહ્યા ચંદન રોય ખૂબ જ લોકપ્રિય બની ગયા છે. બાબાની રાના સૌથી નજીકનું પાત્ર પપ્પા સ્વામી નિભાવી રહ્યા છે તેમજ તે એક સિરીઝના ૧૫થી ૨૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

તુષાર પાંડે

આ સિરીઝમાં તુષાર પાંડે નું નામ સતી છે. જે chichore મૂવીમાં પણ નજર આવ્યા. તે એક સીરીઝ માં ના 5 લાખ થી ૨૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

અનુપ્રિયા ગોયેન્કા

આ સિરીઝમાં અનુપ્રિયા કામને લઈને ખૂબ જ ચર્ચા જોવા મળી રહી છે આ સિરીઝ માટે ડોક્ટર નતાશાના કિરદાર નિભાવી રહી છે. અનુપ્રિયા એક એપિસોડના 15 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

આદિતી પોહનકર

આ સિરીઝમાં આદિત્ય પંમી નો રોલ નિભાવી રહી છે. તેના રોલને ચાહકો દ્વારા ખૂબ જ વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે અને તે એક સિરીઝમાં કામ કરવાના ૧૨થી ૨૦ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

Leave a Reply

Your email address will not be published.