અભિનેત્રી દિશા પટાની નું પાકીટ જોઈને યૂઝર્સ ગોથે ચઢી ગયા, બોલ્યા – આમાં શું મૂકી દીધું? પાન મસાલાની પડીકી?

મલાઈકા અરોરા પોતાના અલગ અંદાજથી બૉલીવુડ માં ફેમસ બની છે. જો મલાઈકા અરોરા ને કોઈ ટક્કર આપે તો ફક્ત દિશા પટની જ છે. દિશા પટની હીરોપંતી 2 ના પ્રમોશન માં જોવા મળી છે. દિશા પટની પોતાના હાથમાં નાનકડું પર્સ લઈને ઉભી હતી. આ પર્સ ના કારણે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચાનો વિષય બની છે.

દિશા પટની વાદળી કલરનો શર્ટ ડ્રેસ પહેર્યો હતો તેને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેના એક હાથમાં નાનકડું પર્સ હતું.

દિશા પટની ના હાથમાં એક પર્સ હતું. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેમ જ આ પર્સમાં શું છે પાન મસાલા ની પડી કે તેવું લોકો દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી. તેમજ કેટલાક લોકોએ અન્ય રીતે તેમની મજાક ઉડાવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડીસા ના હાથમાં રહેલા ની કિંમત આશરે 46,000 હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

દિશા અને ટાઇગર શ્રોફ એકબીજાના પ્રેમમાં છે. પરંતુ આ બંને મીડિયા સમક્ષ આવીને આ વાત સ્વીકારી નથી.

Leave a Reply

Your email address will not be published.