એક બાજુ દીકરીના લગ્ન ચાલુ અને દીકરી વિદાય લે અને આંસુ આવે એ પહેલાં થયું એવું કે જાનૈયા સહિત બધા ની આંખમાં આંસુ આવી ગયા…

પરિવાર માં જ્યારે લગ્ન હોય તે સમયે દરેક લોકો ખૂબ જ ખુશ જોવા મળતા હોય છે અને આ પ્રસંગને યાદગાર બનાવવા માટે તે કંઈક અલગ જ કરતા નજર આવતા હોય છે. પરંતુ આજે એક બીમાર પિતાની ઇચ્છા હતી કે તેમની દિકરીના લગ્ન ધામધૂમથી થાય.

પરંતુ લગ્નના દિવસે લગ્ન ચાલી રહ્યા હતા તે સમયે દીકરીને સાસરે આવ્યા પહેલાં જ તેના પિતાએ અંતિમ શ્વાસ લીધો હતો. તે સમયે દીકરી ખૂબ જ દુઃખી થઈ જતા ખૂબ બધું રડવા લાગી હતી અને પરિવારજનોએ તેને સાસરે વળાવી હતી. ત્યારબાદ આ પુત્રીને સાસરી માંથી પાછી બોલાવીને પિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

બાળકીના પિતા સરકારી શાળામાં પ્રિન્સીપાલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે નિવૃત્ત થઈ ગયા હતા અને તેમને ત્રણ દિવસ દીકરીઓ હતી. જેમનું નામ કોમલ ,રોશની અને શિવાની છે. સમગ્ર ઘટના શિવાની ના લગ્ન દરમિયાન થયા હતા.

 

પિતાને ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી કે પોતાને દીકરીઓના લગ્ન ખૂબ ધામધૂમથી થાય પરંતુ યોગ્ય સમયે પિતા એ અંતિમ શ્વાસ લીધો હતો જેના કારણે પરિવારજનોમાં ખૂબ જ મોટી આફત આવી ગઈ હતી. પરંતુ લગ્ન બાદ સમગ્ર પરિવારજનો દીકરીને વિદાય આપી હતી ત્યારબાદ થોડા કલાકોમાં દીકરીને પાછી બોલાવીને પોતાની પિતાને અગ્નિદાહ આપવા માટે તૈયાર કરી હતી. પરંતુ આ બાળકે પોતાના પિતાના અવસાન બાદ ખુબ જ રડતી હતી.

આ શિક્ષિત કુટુંબ રાજપૂત સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે. પોતાના પિતાની અંતિમ ક્રિયામાં ત્રણ બહેનોએ હાજર રહીને તમામ વિધિ પૂર્ણ કરી હતી. તેમના પિતાની ખૂબ જ ઈચ્છા હતી કે તે પોતાના બાળકોને વિદાય આપી શકે પરંતુ તે પહેલા પોતાનો જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.