એક કરોડ રૂપિયાની ટાટા સફારી! નેપાલ અને પાકિસ્તાન માં કાર ના ભાવ જાણીને થઈ જશો હેરાન

ભારત દેશ ખુબ જ મોટી ઓટો નિર્માતા દેશ છે. ભારત દેશમાં કે નેપાળ સહિત બીજા અનેક દેશોમાં કાર મોકલવામાં આવે છે. કેટલાક દિવસોમાં તો ખૂબ જ ટેક્સ લગાવવામાં આવે છે. ટેક્સ ખૂબ જ વધુ વસૂલ કરતા હોય છે અને ભારત કરતાં ત્રણ ગણી કિંમત થઈ જતી હોય છે.

ભારતમાં વેચાતી મોટાભાગની કાર પાકિસ્તાનમાં પણ વેચાય છે. પરંતુ ત્યાં કિંમત ખૂબ જ વધુ છે. ઉદાહરણ તરીકે ટાટા સફારી ભારતમાં ફક્ત ૧૫ લાખ ૨૫ હજાર રૂપિયાથી લઈને ૨૩ લાખ હજાર રૂપિયા સુધી છે. પરંતુ નેપાળમાં આ ગાડી ની કિંમત ૬૩ લાખ 56 હજાર રૂપિયા છે.

નેપાળ માં સેવન સીટર tata safari એક્ષ-શોરૂમ કિંમત ૮૩ લાખ ઓગણપચાસ હજાર રૂપિયાથી લઈને એક કરોડ સુધી જોવા મળે છે. જ્યારે ભારતીય માર્કેટમાં ક કિયા સોનેટ સાત લાખથી શરૂ થાય છે તો નેપાળમાં તેની કિંમત 36 લાખ રૂપિયા છે. જે ભારતીય મુદ્રા માં ૨૩ લાખ રૂપિયા થાય છે. નેપાળમાં 298 ટકા ટેક્સ વસૂલ કરવામાં આવે છે.

પાકિસ્તાન ઉપર નજર કરવામાં આવે તો પાકિસ્તાનમાં મોટા ભાગની કાળ સુઝુકી કંપની વેચાય છે. પાકિસ્તાનમાં એક અલટો ની કિંમત ૧૪ લાખ 75 હજાર રૂપિયા છે જે ભારતીય મુદ્રા મુજબ છ લાખ રૂપિયા થાય. તેમજ વેગેનાર ની કિંમત પાકિસ્તાનમાં 20 લાખ રૂપિયા છે જે ભારતીય મુદ્રા મુજબ 8 લાખ 47 હજાર રૂપિયા થાય છે. પાકિસ્તાનમાં જુના જનરેશનને કારણ હજુ સુધી વેચાય છે.

સુઝુકી સ્વીફ્ટ પાકિસ્તાનમાં ૨૭ લાખ ૭૪ હજાર રૂપિયામાં વેચાય છે. જેને ભારતીય કિંમત 11 લાખ 28 હજાર રૂપિયા થાય. ભારતમાં suzuki alto ની કિંમત 3 લાખ 40 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

Leave a Reply

Your email address will not be published.