એરપોર્ટ પર IPS ઓફિસરની બેગ ચેક કરતા નીકળ્યું એવું કે, હસી-હસીને થઈ જશો લોત-પોત

સારા કામના કારણે કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સક્રિય જોવા મળતા હોય છે અને તેમની ચર્ચા ખૂબ જ વધુ જોવા મળતી હોય છે. થોડા સમય પહેલા ચર્ચામાં રહેનાર આઇપીએસ અધિકારી ની પોસ્ટ તાજેતરમાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ સામાન્ય માણસો પણ આ પોસ્ટમાં પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે.

આઇપીએસ અરુણ બોથરા ની જયપુર એરપોર્ટ ઉપર ખૂબ જ તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ તેમની બેન્કમાંથી ચોંકાવનારી વસ્તુ નીકળી હતી તે જોઇને બધા ખૂબ જ દંગ રહી ગયા હતા. તેમની બેગ લીલા વટાણા થી ભરેલી નીકળી હતી.

આઇપીએસ અધિકારીને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટા શેર કર્યા હતા અને જયપુર એરપોર્ટ ઉપર સિક્યુરિટી સ્ટાફે મારી બેગ ખોલી ને સામાન જોઇને ખૂબ જ હેરાન થઈ ગયા હતા. આ તસવીર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

ત્યારબાદ એક યુવકે રમૂજ એ કોમેન્ટ કરીને લખ્યું હતું કે પરિવારજનો તમારી ખૂબ જ નારાજ થઈ ગયા છે બે કલાક ખાલી બેઠા રહ્યા એના કરતા વટાણા પોલીસ દીધા હોત તો ઘરે કામ ઓછું થઈ જાત. ત્યારબાદ એક યુવકે વટાણાનો ભાવ જણાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.