અજય દેવગન કર્યો ખુલાસો, લગ્ન બાદ કાજલ બેડ ઉપર શાહરુખનું નામ લેતી હતી.

બૉલીવુડમાં ઘણા સ્ટારએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે તેમાંથી એક છે બૉલીવુડ સિંઘમ અજય દેવગન અને કાજોલ પણ છે. એક સમયે અજય દેવગન સાથે લગ્ન થયા એ પહેલા કાજોલનું નામ શાહરુખ ખાન સાથે જોડવામાં આવતું હતું. અએ એ દિવસોમાં એવી પણ અફવા બહુ રહેતી હતી કે શાહરુખ અને કાજોલ વચ્ચે અફેર છે પણ તેઓ એકબીજાના સંબંધ છુપાવી રાખે છે. પણ આ બધી અફવાઓ 1999માં કાજોલએ જ્યારે અજય દેવગન સાથે લગ્ન કર્યા ત્યારે અફવા જ બનીને રહી ગયા.

અજય દેવગનના લગ્ન પહેલા આ વાત નક્કી હતી કે કાજોલ અને શાહરુખની જોડી વચ્ચે કોઈને કોઈ ચક્કર ચાલી રહ્યું હતું. કેમ કે આ વાતની શંકા શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનને પણ થયો હતો. 2018માં જ્યારે શાહરુખ ખાન અને અજય દેવગનની ફિલ્મો ટકરાઇ હતી ત્યારે અજયએ કાજોલ અને શાહરુખને લઈને એક ખુલાસો કર્યો હતો કે લગ્ન પછી બેડ પર કાજોલ શાહરુખનું નામ લેતી રહેતી હતી.

બૉલીવુડ સિંઘમ અજય દેવગનની ફિલ્મ સન ઓફ સરદાર 2012માં રીલીઝ થઈ હતી અને એ જ દરમિયાન અજય અને શાહરુખ ખાન વચ્ચે સંબંધો થોડા ખરાબ થઈ ગયા હતા. વાત એમ હતી કે એ સમયે શાહરુખ ખાનની ફિલ્મ જબ તક હૈ જાન રીલીઝ થઈ હતી ત્યારે કાજોલએ પોતાની મિત્રતાને હુમલો કરી શાહરુખ ખાનને કહ્યું હતું કે તે પોતાની ફિલ્મની તારીખ આગળ કરી લે.

પણ શાહરુખ ખાને એવું કર્યું નહીં આ કારણે શાહરુખ અને અજય વચ્ચે આ બાબત ખૂબ આગળ વધી ગઈ હતી. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અજય દેવગનએ પોતાની પત્ની કાજોલ અને શાહરુખ ખાનના સંબંધને લઈને નિવેદન આપ્યું હતું. અજય અને કાજોલ વચ્ચે એ સમયે તકરાર પણ થઈ હતી.

શાહરુખ અને કાજોલની મિત્રતા કોઈનાથઈ છુપાવેલ નથી. એક સમયે આ જોડી ફિલ્મ માટે સારી સાબિત થતી હતી અને આ વાત કાજોલના પતિ અજય દેવગનને પણ ખબર હતી. અજય દેવગને 2012માં પોતાના એક ઇંટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે કાજોલ સાથે તેમના લગ્ન 1999માં થયા ત્યારે તે બેડ પર ઘણી રાતો સુધી કાજોલ પોતાની અને શાહરુખ ખાનની જ વાતો કર્યા કરતી હતી જે મને બિલકુલ પસંદ હતી નહીં.

પછી અજય દેવગનએ સ્પષ્ટ કર્યું કે કાજોલ હમેશાં પોતાની ફિલ્મ અને શાહરુખ સાથેની શૂટિંગ વિષે જ વાત કરતી હતી. અજયએ ના કહી એ પછી તેને ક્યારેય ન શાહરુખની વાત કરી નહીં.

Leave a Reply

Your email address will not be published.