અજયના કારણે હજુ સુધી કુવારી છે તબ્બુ, એક્ટ્રેસે ખુલાસો કરતા કહ્યું- તેને ક્યારેક તો પસ્તાવો જરૂર થશે

બૉલીવુડ જગતના તબ્બુ અને અજય દેવગન ની જોડી ખૂબ જ ફેમસ છે અને ચાહકોને ખૂબ જ વધુ પસંદ આવે છે. બંને લોકો અનેક મુવીમાં સાથે જોવા મળ્યા છે તે બંને એકબીજાના ખાસ મિત્ર છે. બંનેની જોડી સમગ્ર બોલીવુડ જગતમાં ખૂબ જ ચર્ચામાં જોવા મળે છે.

તબુ અને અજય દેવગન ની જોડી ફરી એકવાર આગામી સમયમાં જોવા મળી શકે છે. બંને હવે દ્રશ્યમ 2 અને ભોલા મુવી માં નજર આવી શકે છે. આ મુવી એક્શન રામા અને એક તમિલ મૂવી નું રિમિક્સ છે.

તબુએ થોડા સમય પહેલા અજય દેવગન ને લઈને ખૂબ જ મોટો ખુલાસો કર્યો હતો. તબુએ જણાવ્યું હતું કે એક એક્ટર તેનો હંમેશા જાસૂસી કરતો હતો. તેમજ મારી નજીક આવેલા તમામ છોકરાઓને આ એક્ટર ધમકાવતો હતો.

તબુ નું કહ્યું છે કે અજય દેવગન તેમના ભાઈ સમીરનો પાડોશી જ્યારે તબ્બુ નાની હતી ત્યારે અજય દેવગન અને અમીર બનને જાસૂસી કરતા હતા અને નજીક આવતા દરેક છોકરાઓને તે ખૂબ જ ધમકાવતા હતા.

તબુ જણાવે છે કે તેમના લગ્ન ન થવાનું મુખ્ય કારણ અજય દેવગન છે કારણ કે તે લોકો દરેક છોકરાને ધમકાવીને દેતા હતા જેના કારણે તેમના જીવનમાં કોઈ છોકરો આવ્યો ન હતો. ત્યારબાદ તબુ જણાવે છે કે અજય દેવગનને આ વિશે પસ્તાવો થવો જોઈએ. અને તે ફક્ત અજય દેવગણ ઉપર જ ભરોસો કરે છે.

તમને જણાવી દે કે અજય દેવગન અને તબ્બુ એકબીજાના બાળપણથી મિત્ર છે. અને બંને તે આજે પણ એકબીજા સાથે જ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.