અક્ષય કુમારને લાગી આદત ફરી એકવાર નાની ઉંમરની હિરોઇન સાથે કરી રહ્યા છે કામ, જુઓ લિસ્ટ

અક્ષય કુમાર ફરી એકવાર પૃથ્વીરાજ મુવી ના કારણે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા માં જોવા મળી રહ્યા છે. આજે અક્ષય કુમાર ની ઉંમર ૫૪ વર્ષ થઈ ચૂકી છે. અને માનુશિ છીલ્લર ને ઉંમર ફક્ત ૨૫ વર્ષ છે. સમ્રાટ પૃથ્વીરાજ મુવી તે પોતાનું ડેબ્યુ કરી રહી છે.

અક્ષય કુમાર અને માનુષી વચ્ચે ૨૮ વર્ષનો અંતર જોવા મળી રહ્યું છે આ ફક્ત પ્રથમવાર જોવા નથી મળ્યું અને એક વાર આપણે જોવા મળ્યું છે કે અક્ષય તેમનાથી નાની ઉંમરની હિરોઈન સાથે કામ કરતાં વધુ નજર આવે છે. તો ચાલો આજે જાણીએ કઈ મુવીમાં અક્ષય તેમનાથી નાની હિરોઈન જોડે કામ કર્યું છે.

અતરંગી રે

આ મુવીમાં સારા અલી ખાન જોડે અક્ષય કુમાર નજર આવ્યા હતા. તે સમયે અક્ષય કુમાર ની ઉંમર ૫૪ વર્ષ હતી અને સારા અલી ખાન ફક્ત ૨૬ વર્ષની હતી.

પટિયાલા હાઉસ

અક્ષય કુમાર મુવી અનુષ્કા શર્મા જોડે જોવા મળ્યા હતા. તે સમયે અક્ષય કુમાર ની ઉમર ૪૪ વર્ષ હતી જ્યારે અનુષ્કા શર્મા ફક્ત 23 વર્ષની જ હતી. અક્ષય કુમાર અને અનુષ્કા શર્મા વચ્ચે 21 વર્ષનો ખૂબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો હતો.

રાવડી રાઠોડ

આ મુવીમાં અક્ષય કુમાર ડબલ રોલ નિભાવી રહ્યા હતા તેમજ અક્ષય કુમાર સાથે આ મુવીમાં સોનાક્ષી સિંહા જોવા મળી હતી. તે સમયે સોનાક્ષી સિંહા ની ઉંમર ફક્ત ૨૫ વર્ષથી અને અક્ષય કુમાર ની ઉંમર ૪૫ વર્ષ હતી.

ટોયલેટ એક પ્રેમ કથા

હા મુવી સમાજમાં સારો સંદેશ પહોંચાડવા માટે બનાવવામાં આવી હતી. તેમજ આ મુવીમાં અક્ષય કુમાર સાથે ભૂમિ પેડનેકર એ પોતાનો મુખ્ય રોલ ભજવ્યો હતો તેમજ આ મૂવીમાં બંને વચ્ચે 22 વર્ષ નું અંતર જોવા મળ્યું હતું.

પેડમેન

આ મુવી જ્યારે બને તે વખતે અક્ષય કુમાર ની ઉંમર ૫૦ વર્ષ હતી જ્યારે તેમને જોડે કામ કરનાર સોનલ કપુર અને રાધિકા ની ઉંમર ફક્ત 33 વર્ષ હતી.

કેસરી

 

અક્ષય કુમાર આ મુવીમાં પરિણીતા ચોપડા સાથે જોવા મળ્યા હતા જેમાં તેમને 21 વર્ષની ઉંમરનો તફાવત જોવા મળી રહ્યો હતો.

લક્ષ્મી

આ મુવીમાં અક્ષય કુમાર કિયારા અડવાણી સાથે જોવા મળી હતી.આ મુવી બોક્સ ઓફિસ ઉપર વધુ સમય ચાલી ન હતી અને તે સમયે અક્ષય કુમાર ની ઉંમર ૫૬ વર્ષ ત્યારે કિયારા અડવાની ઉંમર ૨૮ વર્ષ હતી.

Leave a Reply

Your email address will not be published.