અક્ષય કુમારની બહેન રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે, 56 વર્ષના છૂટાછેડા લીધેલા પુરુષ સાથે કર્યા લગ્ન

બોલીવુડ જગતમાં અત્યારે સૌથી વધુ મુવી અક્ષય કુમાર બનાવી રહ્યા છે. તેમની મોટા ભાગની મુવી બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ જોરદાર હિટ જોવા મળે છે તો અમુક મુવી તેમની ફ્લોપ પણ સાબિત થાય છે. અક્ષય કુમારની આગામી મૂવી રક્ષાબંધન ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહે છે અને આ મુવી નું ટ્રેલર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને આ ટ્રેલર ખૂબ જ વધુ પસંદ આવી રહ્યું છે. અક્ષય કુમારની ચાર બહેનો ઉપર આધારિત આ મુવી બનાવવામાં આવી છે.

અક્ષય કુમાર પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમના માટે બધું કાર્ય કરવા માટે તૈયાર હોય છે. હકીકતમાં અક્ષય કુમારની બહેન ખૂબ જ સુંદર છે અને તે બોલિવૂડ જગતથી દૂર રહેવાનું પસંદ કરે છે. તો આજે જાણીએ અક્ષય કુમારની બહેન અલકા ભાટિયા વિશે…

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અક્ષય કુમાર ની બેન અલકા ભાટિયાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ ખાસ દિલચસ્પી નથી. અક્ષય કુમારની બહેન ખૂબ જ સુંદર દેખાય છે. અક્ષય કુમાર પોતાની બહેન સાથે સોશિયલ મીડિયા ઉપર હંમેશા ફોટા શેર કરતા નજર આવે છે.

અલકા ભાટીયા થોડા સમય પહેલા ખુબ જ ચર્ચામાં આવી હતી કારણ કે તેને ૪૦ વર્ષની ઉંમરે પોતાના થી 15 વર્ષ મોટા યુવક જોડે લગ્ન કર્યા હતા. આ લગ્ન થી અક્ષય કુમાર ખૂબ જ નારાજ હતા પરંતુ તેમની બહેનને પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા.

અક્ષય કુમાર પોતાની બહેનને ખૂબ જ પ્રેમ કરે છે અને પોતાની નારાજગી હોવાના કારણે પણ તે આ લગ્નમાં હાજરી આપી હતી. અલકાના પતિ સુરેન્દ્ર કન્સ્ટ્રકશન કંપનીના માલિક છે. તેમનું કાર્ય ભારત સહિત અન્ય દેશોમાં ચાલે છે.

આના પહેલા સુરેન્દ્ર નામની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો થયા હતા. પરંતુ 2011માં તેમને છૂટાછેડા લઇ લીધા હતાં અને ત્યારબાદ અલકાએ સુરેન્દ્ર જોડે લગ્ન કર્યા હતા. તે સમયે સુરેન્દ્ર ભારતના સૌથી અમીર કારોબારીના લિસ્ટમાં જોવા મળ્યો હતો.

અક્ષય કુમાર ની બેન એક હાઉસવાઈફ women છે અને તે શાંત સ્વભાવના હોવાના કારણે તે કોઈ પણ પાર્ટીઓમાં છે અથવા અન્ય જગ્યાઓમાં વધુ જોવા મળતી નથી.

Leave a Reply

Your email address will not be published.