અંબાલાલ પટેલ ની આગાહી આંધી વંટોળ સાથે ગુજરાતમાં આ દિવસે જોવા મળશે ભારે વરસાદ

ઉનાળાની શરૂઆત થતા ગરમીનો પારો વધી જાય છે. હવામાન અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે રોહીણી નક્ષત્ર વરસાદ જોવા મળી શકે છે. વરસાદ સાથે ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે ગુજરાતમાં આગાહી કરતા જણાવ્યું છે કે 24 મેના રોજ ગુજરાતના ખૂબ જ ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે. રાજ્યમાં સૌપ્રથમ ચક્રવાત નજર આવશે ત્યારબાદ ઉત્તર-મધ્ય તેમજ અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલા થોડો હળવો વરસાદ જોવા મળશે.

આગળ કરતાં હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં 24 મેના રોજ પ્રી મોનસુન એક્ટીવ જોવા મળી શકે છે. સૌ પ્રથમ વરસાદ કેરલ જોવા મળી શકે છે. આ વર્ષે પાંચ દિવસ ચોમાસુ વહેલુ આવશે.

ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજા સૌપ્રથમ કેરળમાં પધારતા હોય છે. ત્યારબાદ સમગ્ર ભારતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષ દરમિયાન ૧૫ જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે અને ખેડૂતો માટે આ વર્ષ ખૂબ સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published.