અમદાવાદમાં આવેલ મેકડોનલ્સ ના ઠંડા પીણા માં નીકળ્યું કંઇક એવું કે યુવકે મચાવ્યો શોર,તમે જતા પહેલા એક વાર વાંચો આ લેખ

મોટી મોટી ફ્રેન્ચાઈસી ખાવાની ગુણવત્તા ઉપર ખૂબ જ ઓછું ધ્યાન આપી રહ્યું છે. આવો જ કિસ્સો અમદાવાદ ની સાયન્સ સીટી જોડે આવેલી મેકડોનાલ્ડમાં જોવા મળ્યો હતો. એક યુવકે મેકડોનલ્સ માંથી ડ્રીંક મંગાવ્યું હતું જેના અંદરથી ગરોડી નીકળતા ઘટના સ્થળ ઉપર ખૂબ જ હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ આ યુવકે મેનેજરને ફરિયાદ નોંધાવી હતી અને યુવક દ્વારા ફૂડ એન્ડ વિભાગ તેમજ યુવ કે પોલીસ અને મીડિયાને પણ જાણ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર bhargav joshi નામનો એક યુવાન કયા નાસ્તો કરવા માટે ગયો હતો તે સમયે અચાનક ઓર્ડર આપતા કોકાકોલા માંથી અંદરથી મળેલી ગરોળી નીકળતા સ્થાનિક લોકો ખૂબ જ ચોંકી ઊઠયા હતા અને ત્યારબાદ ભાર્ગવ જોઈએ મીડિયાવાળા ને બોલાવીને સમગ્ર મામલાને ખૂબ જ વેગ આપ્યો હતો.


મરેલી ગરોળી જોઈને ભાર્ગવ જોશી ખૂબ જ પડી ગયા હતા અને ત્યારબાદ તેમના દ્વારા મેનેજરની ફરિયાદ કરતા મેનેજરે પૈસા પાછા આપવાની વાત કરી હતી. પરંતુ આ વિશે મેનેજરે કોઈ વધુ તપાસ હાથ ધરી ન હતી જેના કારણે ભાર્ગવ જોશીએ સમગ્ર મામલા મીડિયા સુધી લઈ ગયા હતા.

કોકોકોલા માંથી ગરોળી નીકળતા ભાર્ગવ જોશીએ ગ્રાહક સુરક્ષા તેમજ સ્વચ્છતા માટે ફરિયાદ નોંધાવી છે. તેમજ ઘટના સ્થળ ઉપર પોલીસ બોલાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.