અમદાવાદમાં દીકરાને સ્કુલે મૂકવા જતી વખતે માતા અને દીકરાને રસ્તામાં નડ્યો અકસ્માત, માતાની નજર સામે 5 વર્ષના દીકરાનું કરુણ મૃત્યુ…

દિવસેને દિવસે અકસ્માતના ખૂબ જ કેસો વધી રહ્યા છે. અમદાવાદ ખૂબ જ ગંભીર બનાવ સામે આવ્યો છે અને આ બનાવ સાથે દરેક લોકો ખૂબ દંગ રહી ગયા છે. અમદાવાદમાં આઝાદ સોસાયટી માં સુરભીબેન તેના પાંચ વર્ષના દીકરાને લઇને સ્કૂલમાં મુકવા જતા હતા. પરંતુ અકસ્માત નડયો હતો.

અકસ્માત ખૂબ જ ગંભીર હતો. નાનું બાળક ટ્રક ના નીચે આવી ગયું હતું. અને નાનું બાળક ઘટનાસ્થળ પર જ ગંભીર રીતે કથળી ગયું હતું. તેમજ બાળક નાના નાના ટુકડા થઈ ગયા હતા. અને આ ટુકડા એક કપડામાં ભેગા કરવામાં આવ્યા હતા.

ઘટના સ્થળ ઉપર લોકો વિડીયો ઉતારવા લાગ્યા

લોકો અને ખૂબ જ બેશરમ થઈ ગયા છે. મદદ કરવાને બદલે ફોન લઈને વિડીયો ઉતારવા લાગ્યા હતા. ટ્રક ડ્રાઈવર ઉપર પોલીસે ગુનો નોંધ્યો છે. પરંતુ ડ્રાઇવર ફરાર થઈ ગયું છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ચાલુ કરી દેવામાં આવી છે.

નિયમિત રીતે પિતા બાળકને સ્કૂલમાં મુકવા જતા હતા પરંતુ આજે તેની માતા બાળકને સ્કૂલમાં મૂકવા ગઈ હતી પિતા જમીન દલાલ તરીકે કામ કરે છે આજે રોનકભાઇ જે બાળકના પિતા છે તેના પિતા નું ઓપરેશન કરાવેલ હોવાથી તે હોસ્પિટલમાં ગયા હતા. માટે આ છોકરાનું મુકવા માટે તેની માતા ગઈ હતી.

એકટીવા ઉપરથી અચાનક નીચે પડી ગયું આ બાળક

જ્યારે આ બેન તેમના દીકરાને લઈને સ્કૂલ તરફ જઈ રહ્યા હતા તે સમયે અચાનક જ ટ્રક આવતા એક્ટિવ સાથે અથડાયું અને ઘટના સ્થળ પર જ બાળકનું મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published.