અમદાવાદની સાલ કોલેજ માં લજવાયા ગુરુ શિષ્ય ના સબંધ, આચાર્ય વિદ્યાર્થીની ના પગ પકડીને માફી માંગી

ગુજરાતમાં અનેક વાર શરમજનક કિસ્સો સામે આવતા હોય છે. જેમાં જીજા સારી દિયર ભાભી સસરાએ પુત્રવધૂ તો જ સાસુ જમાઈ વચ્ચે સંબંધો જોવા મળતા હોય છે. પરંતુ હાલ અમદાવાદના ગુરુ શિષ્ય વચ્ચે અનૈતિક સંબંધ જોવા મળ્યો હતો. અમદાવાદમાં આવેલ શાળા-કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરીને લોકોને ધમકાવવામાં આવતા હતા. ત્યારબાદ કોલેજના આચાર્યને પડાવ્યા હતા અને છોકરી જોડે માફી મંગાવી હતી.

ગુજરાતમાં સાલ કોલેજ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે. એબીવીપી થી આચાર્ય ખૂબ જ હેરાન થઈ ગયા છે તેમજ વિદ્યાર્થીઓ પણ ખૂબ જ થાકી ગયા છે. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અનેકવાર આચાર્ય દ્વારા abvp ના આગેવાનોને સમજાવવામાં આવ્યા હતા પરંતુ પોતાની વાત માનતા નહી.

મળતી માહિતી મુજબ સમગ્ર વિવાદ એક હાજરીના કારણે ઊભો થયો છે. અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તે સમયે પ્રિન્સિપાલના વિદ્યાર્થીઓએ વાગે પડાવ્યા હતા. હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે કોલેજ દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.