અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતા સુરતના 21 વર્ષીય યુવકે કરી આત્મહત્યા

છેલ્લા કેટલાક સમયથી યુવાપેઢી ટેન્શનમાં આવી ને ડિપ્રેશનના કારણે અનેક વાર આત્મહત્યા કરતા હોય છે. ફક્ત યુવાનો જ નહીં પરંતુ છેલ્લા થોડા સમયથી વિદ્યાર્થીઓ પણ આવા ખતરનાક પગલાં ભરી રહ્યા છે. થોડા સમય પહેલા બોર્ડના પેપર સારા ન જવાના કારણે એક વિદ્યાર્થી આત્મહત્યા કરી લીધી હતી.


સુરત જિલ્લામાં આવો જ એક બનાવ સામે આવ્યો છે જ્યા એક યુવકની ઈચ્છા અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો હતો પરંતુ અન્ય કોઇ કારણોસર સપનું સાકાર ન થતા આત્મહત્યા કરી લીધી હતી અને સમગ્ર શહેરમાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

આ બનાવ સુરત નાના વરાછા માં જોવા મળેલ છે જ્યાં મુકેશભાઈ ના દિકરા 21 વર્ષીય દીપકકુમાર ઘરમાં એકલા હતા તે સમયે આત્મહત્યા કરી લીધું હતું ત્યારબાદ ઘટનાસ્થળ ઉપર પોલીસ આવી ગઈ હતી અને પોસ્ટમોર્ટમ માટે તેની બોડી ને પરંતુ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી હતી.

દીપકકુમાર ને અમેરિકાની યુનિવર્સિટીમાં પોતાનું ઉચ્ચ અભ્યાસ કરવો હતો પરંતુ છેલ્લા સમયે તે ખૂબ જ ડિપ્રેશનમાં ચાલી રહ્યા હતા અને ઘરમાં એકલા હતા તે સમયે ખૂબ જ મોટું પગલું ભરી લીધું હતું આ યુવા કે એન્જિનિયરિંગ કોલેજમાં સારા એવા માસથી પોતાનું બેચર પૂરું કર્યું હતું અને તે એમ.એસ.યુનિવર્સિટીમાં પોતાનું માસ્ટર કરી રહ્યો હતો. આ યુવકે અમેરિકાની એક યુનિવર્સિટીમાં એપ્લાય કર્યું હતું પરંતુ રીઝલ્ટ થવાના કારણે યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published.