અમિતાભ બચ્ચનને મહિલાએ કરી એટલી KISS કે, Big B એ કહ્યું- “જગ્યા તો છોડો”

અમિતાભ બચ્ચન આજે બોલિવૂડ જગતમાં પોતાનું ખૂબ જ અલગ અને આગવું સ્થાન ધરાવે છે. અમિતાભ બચ્ચન આજે પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ જોવા મળતા હોય છે. અમિતાભ બચ્ચન ના ચાહકો આજે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં જોવા મળે છે. થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને એક ફેન ની દીવાનગી દુનિયા સામે મૂકી હતી.

થોડા સમય પહેલા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા ઉપર એક ફોટો શેર કર્યો હતો જેમાં અમિતાભ બચ્ચન ના ફોટા ને લિપસ્ટિક થી કિસો કરી હતી. આ ચાહકને કહ્યું છે કે તેમને અમિતાભ બચ્ચન ખૂબ જ વધુ પસંદ છે.

ત્યારે અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા ઉપર ફોટો મુકતા જણાવ્યું હતું કે દેવીજી કોઈ જગ્યા તો બાકી તો રાખો. ત્યારે અમિતાભ બચ્ચનના અનેક ચાહકો દ્વારા ખૂબ જ રમુજી મંતવ્ય આપવામાં આવ્યા હતા અને અનેક લોકોએ ખૂબ જ રમુજી કોમેન્ટ કરી હતી.

જો અમિતાભ બચ્ચનના આગામી મૂવીની વાત કરવામાં આવે તો અત્યારે બ્રહ્માસ્ત્ર, તેરા હુ મે, project અને કોન બનેગા કરોડપતિમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.