અમિતાભ બચ્ચન પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે, જાણો શું છે ફિલ્મનું નામ અને ક્યારે થશે રિલીઝ?

અમિતાભ બચ્ચન બોલીવુડ જગતનો ખૂબ જ મોટું નામ છે અને આજે તે બોલીવુડ જગતમાં ખૂબ જ આગળ વધી ગયા છે અને બોલિવૂડ જગતમાં દરેક લોકો તેમને પોતાના આદર્શ માનતા હોય છે.

દિવસેને દિવસે બોલિવૂડમાં ગુજરાતી સ્ટોરી લોકચાહના ખૂબ જ વધી રહી છે આગામી થોડા દિવસોમાં અમિતાભ બચ્ચન દ્વારા એક ગુજરાતી કોમેડી મુવી બનાવવામાં આવી રહી છે. આ મુવીમાં તેમના સાથે યાદોની દીક્ષા જોષી પણ જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું નિર્દેશન જય બોદસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ મુવીમાં અને ગુજરાતી કલાકાર જોવા મળી શકે છે તેમ જ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અમિતાભ બચ્ચને કેટલીક તસવીરો શેર કરી છે. અમિતાભ બચ્ચને પોતાના જીવનકાળ દરમિયાન 175 થી વધુ મુવી માં કામ કર્યા બાદ આજે સૌ પ્રથમ ગુજરાતી મુવી માં જોવા મળી રહ્યા છે. આ મૂવીનું નામ” ફક્ત મહિલા માટે” રાખવામાં આવ્યું છે. આ મુવીના રાઇટર આનંદ કહ્યું છે તેમણે સૌ પ્રથમ આ વાત અમિતાભ બચ્ચનને કરી હતી અને બિગ બી તરત જ આ મુવી બનાવવા માટે માની ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આનંદ પંડિત અને અમિતાભ બચ્ચન એકબીજાના ખૂબ જ સારા મિત્ર છે ત્યારબાદ આનંદ તેમના મિત્રને પૂછ્યું હતું કે શું તે મહિલાઓ માટે બનાવેલ એક મુવીમાં પાત્ર ભજવશે ત્યારે અમિતાભ બચ્ચન સ્ક્રિપ્ટ વાંચીને તરત જ હા પાડી દીધી હતી. અને કામ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. સૌપ્રથમવાર ગુજરાતી મુવી માં અમિતાભ બચ્ચન આપણને જોવા મળશે.

આનંદ પંડિત મીડિયા સાથે વાતચીત કરતાં જણાવે છે કે અમિતાભ બચ્ચન સેટ ઉપર હંમેશા સમયસર આવી જતા હોય છે. તેમજ અમિતાભ બચ્ચન સ્ક્રિપ્ટ વાંચીને તરત જ માની ગયા હતા.

આનંદ પંડિત જણાવે છે કે બહુ ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચન અને ભાષાશાસ્ત્રી છે અને તે થોડા સમયમાં કોઈ પણ ભાષા શીખે અને તેમને સમજી શકે છે અને તે બોલવામાં પણ ખૂબ જ માહિર છે જેના કારણે તેમણે જીવનમાં કોઈ દિવસ અસફળતા મળી નથી.

હવે તેમના ચાહકો અમિતાભ બચ્ચનને ગુજરાતી સ્ક્રિપ્ટમાં બોલતા જોવા ઇચ્છે છે તે માટે દરેક લોકો આ મૂવીની ખૂબ જ રાહ જોઈ રહ્યા. 19 ઓગસ્ટ ૨૦૧૨ના રોજ આ મુવી રિલીઝ કરવામાં આવશે જેનું મુખ્ય ફાયદો ગુજરાત ટુરિઝમ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પર્યટક સ્થળો માં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published.