અમિતાભ બચ્ચને આ વ્યક્તિને પોતાની સંપત્તિના વારસદાર તરીકે પસંદ કર્યો, બધાની સામે તેની જાહેરાત કરી

અમિતાભ બચ્ચનને આજે બોલિવૂડ જગતમાં કિંગ તરીકે ઓળખવામાં આવે છે અને આજે તેમનું નામ મોટા લોકોમાં લેવામાં આવતું હોય છે. અમિતાભ બચ્ચન આજે પોતાની મહેનત તો ખૂબ જ આગળ વધી ગયા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું ખૂબ જ મોટું નામ છે. પોતાના જીવનમાં તેમને ખૂબ જ મહારત હાસિલ કરી છે.

અમિતાભ બચ્ચન જોડે આજે ખૂબ જ પ્રમાણમાં પૈસો અને સંપત્તિ છે. જો વાત કરવામાં આવે અમિતાભ બચ્ચનની તો તેમના જોડે પૈસાની કોઇ કમી નથી. અમિતાભ બચ્ચનની તમામ સંપત્તિ વારિસ અત્યારે અભિષેક બચ્ચન છે. પરંતુ એક દિવસે અમિતાભ બચ્ચને પોતાના બયાનમાં ખૂબ જ મોટી વાતનો ખુલાસો કર્યો હતો . અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે મારી સંપત્તિનો માલિક મારો દીકરો હોય તેવું નક્કી નથી.

અમિતાભ બચ્ચન પોતાની એક્ટિંગના કારણે સમગ્ર દુનિયામાં ફેમસ થયા છે અને તેમને ચાહકો આજે ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે. અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે તમામ સંપત્તિનો માલિક અભિષેક બચ્ચન હોય તેવું નક્કી નથી પરંતુ વર્તમાન સમયમાં અભિષેક બચ્ચનને તેમનો વારીસ માનવામાં આવી રહ્યો છે. ત્યારબાદ અમિતાભ બચ્ચને આ વિશે વધુ વાતચીત કરવાની ના પાડી દીધી હતી અને સોશિયલ મીડિયા ઉપર આ વાત ખૂબ જ ચર્ચામાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.