અંતરિક્ષમાં ટુઆલ થી પાણી નીચોવવા પર શું થાય છે? વીડિયોએ લોકોને ચોંકાવ્યા?

તમે ખૂબ ઓછું વિચાર્યું હશે કે પાણીને અવકાશમાં નીચોડવામાં આવે તો શું થાય? પરંતુ જો આ વિશે તમારી રુચિ છે. તો આખો લેખ ફક્ત તમારા માટે જ છે. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જે એક અંતરિક્ષ યાત્રી એ એક પાણીથી લથપથ ટુવાલ ને નીચોડી રહ્યો છે.

એક અવકાશયાત્રી દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે પાણીનું એક પણ ટીપું નીચે પડયું ન હતું. અંતરિક્ષમાં શૂન્ય અવકાશ હોય છે.એટલા માટે પાણી હવા માં તરી શકે છે.

જો આપણે આ પ્રયોગ પૃથ્વી ઉપર કરીએ તો સમગ્ર પાણી નીચે પડી જતું હોય છે. પરંતુ અવકાશમાં કરવામાં આવે તો પાણી હવામાં તરતું જોવા મળે છે. આ વિડીયો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કર્યો હતો.

અવકાશમાં શૂન્યાવકાશ આવેલું હોય છે જેના કારણે કોઈ પણ ભારે પદાર્થ કરતું જોવા મળે છે. તેમજ પાણી ને હાથ ઉપર મુકવામાં આવે તો જેલ હોય તેવું અહેસાસ થાય છે.

Leave a Reply

Your email address will not be published.