અનુજ અને અનુપમાનો રોમાન્સ જોઈ ફેન્સ ની ધડકન બંધ થઇ ગઈ, આ જોઈને ખુશ થયા ફેન્સ

અનુપમાંમાં અનુપમાં અને અનુજના લગ્નની રાહ આ ટીવી શોના દરેક ફેનને છે. સિરિયલમાં લગ્નની તૈયારી શરૂ થઈ ચૂકી છે. એ બધાની વચ્ચે હાલમાં જ આ લવ બર્ડ્સ એકબીજાનો હાથ પકડી રોમાન્સ કરતા દેખાયા હતા.

ફેન્સ પણ એમની સાથે ખોવાઈ ગયા અને સિરિયલ ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગી. અનુપમાં અને અનુજ લોકોનું મનગમતું ઓનસક્રીન કપલ છે અને બન્ને વચ્ચે આ સંબંધ લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. લેટેસ્ટ એપિસોડમાં અનુપમાં અનુજ કપાળિયાં ઘરે લગ્નની તૈયારીઓ વિશે વાત કરવા માટે જાય છે.

જો કે એ પહેલાં કે ઘરના બીજા સભ્યો બાપુજી, કિંજલ, મુકકુ, સમર, મામજી અને ગોપી કાકા આવે આ કપલ પોતાની ખાસ મોમેન્ટ શેર કરે છે. પહેલા અનુપમાં અનુજને ચા આપે છે ને પછી બન્ને એક જ કપમાં ચા પીવે છે. બન્ને એકબીજાનો હાથ પકડે છે અને બસ બ્લશ કરવા લાગે છે. પછી અનુપમાં કહે છે કે આ એની લવ મેરેજ છે અને એટલે એની પણ અમુક ઈચ્છાઓ છે.અનુજ અને અનુપમાનો રોમાન્સ જોઈ ફેન્સ ચુકી ગયા ધબકારો, આ જોઈને ખુશ થયા ફેન્સ

અનુપમાંના લેટેસ્ટ એપિસોડમાં આ સીન લોકોનું હ્ર્દય સ્પર્શી ગયો છે અને લોકો ફરી એકવાર આ સિરિયલથી ઈમ્પ્રેસ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે.’

નેટિઝન્સ એ કહી રહ્યા છે કે અનુપમાં અને અનુજ પ્રેમની નવી પરિભાષા લઈને આવ્યા છે અને કપલ ગોલ્સ સેટ કરી રહ્યા છે. અનુજની 26 વર્ષની રાહ ખતમ થઈ અને અનુપમાં જલ્દી જ અનુજ સાથે લગ્ન કરી લેશે.

Leave a Reply

Your email address will not be published.