અનુપમાંમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ, લાલ શેરવાનીમાં દેખાયા દુલહે રાજા

ફેમસ ટીવી શો ‘અનુપમા’માં આ દિવસોમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.અનુપમાંનું પાત્ર ભજવી રહેલી રૂપાલી ગાંગુલી અને અનુજ કપાડીયાનો રોલ કરી રહેલા ગૌરવ ખન્ના લગ્ન બંધનમાં બાંધવવાના છે અને લગ્નથી વરરાજાના લુક પણ સામે આવ્યા છે. આમાં ગૌરવ ખન્ના લાલ રંગની શેરવાની પહેરેલો જોવા મળી રહ્યો છે.

In Anupama Wedding preparations going on, the groom seen in red sherwani - ' अनुपमा' में चल रही शादी की तैयारियां, लाल शेरवानी में नजर आए दुल्हे राजा | Jansatta

 

ગૌરવ ખન્નાએ લાલ શેરવાની સાથે તેના ગળામાં લીલા રંગની પાઘડી અને માળા પહેરી છે, જે તેના લુકને એકદમ રોયલ બનાવે છે.

In Anupama Wedding preparations going on, the groom seen in red sherwani - 'अनुपमा' में चल रही शादी की तैयारियां, लाल शेरवानी में नजर आए दुल्हे राजा | Jansatta

જો કે આ લગ્ન એક ટીવી શોમાં થઈ રહ્યા છે, પરંતુ આ શોના ફેન્સમાં તેનો ઘણો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.તેમના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે, જેને ગૌરવ ખન્નાએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

In Anupama Wedding preparations going on, the groom seen in red sherwani - ' अनुपमा' में चल रही शादी की तैयारियां, लाल शेरवानी में नजर आए दुल्हे राजा | Jansatta

લગ્ન પહેલા હલ્દી સેરેમની પણ થઈ ચૂકી છે. હલ્દી સેરેમનીમાં રૂપાલી ગાંગુલી એટલે કે અનુપમાં આ રીતે તૈયાર થયેલી જોવા મળી હતી. રૂપાલી ગાંગુલી સ્ટારર આ શોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આ શો ટીઆરપીના મામલે ટોપ પર છે.

Leave a Reply

Your email address will not be published.