અનુપમાની વહુએ બ્રાલેસ થઈને પડાવ્યા ફોટા, સાડી છોડીને પહેરી લીધું આટલું રિવિલિંગ ટોપ

ટીવી શો ‘અનુપમા’થી લોકોના દિલમાં પોતાની ઓળખ બનાવનાર નિધિ શાહે હાલમાં જ પોતાનો એક એવો ફોટો શેર કર્યો છે કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટીવીમાં હંમેશા સાડી અને સૂટમાં જોવા મળતી નિધિએ પોતાના બોલ્ડ અદાઓ કેમેરા સામે બતાવી છે. અને એવું દેખાડ્યું કે ચાહકો તેના માટે દીવાના બની ગયા છે.

નિધિ શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેણે સફેદ રંગનું હોલ્ટર ટોપ પહેર્યું છે. આ ટોપમાં તે શાનદાર લાગી રહી છે. પરંતુ ધ્યાનથી જોશો તો નિધિએ આ ટોપ પહેરવા માટે બ્રેલેસ લુક અપનાવ્યો છે. ફૈસ નિધિની આ તસવીરો જોઈને તેમના હોશ ઉડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Shah (@nidz_20)

શોમાં અનુપમાની વહુ કિંજલના રોલમાં જોવા મળેલી નિધિ શાહે તેના અભિનયથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા છે, સાથે જ લોકો તેના મનમોહક અભિનયના દીવાના છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર નિધિના ચાહકોની યાદી ઘણી લાંબી થતી જાય છે.

નિધિ અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. શોમાં અનુપમાની સંસ્કારી વહુની ભૂમિકા ભજવી રહેલી નિધિ રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે અને આ અભિનેત્રીની તાજેતરની પોસ્ટ જોઈને ખબર પડી રહી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે નિધિ શાહે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મી દુનિયાથી કરી હતી. તેની પહેલી ફિલ્મ ‘મેરે ડૅડ કી મારુતિ’ હતી. આ પછી તે શાહિદ કપૂરની ફિલ્મ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’માં પણ નાના રોલમાં જોવા મળી હતી.

આ બંને ફિલ્મોમાં તેણે કેમિયો રોલ કર્યો હતો. આ પછી નિધિ ટીવીની દુનિયા તરફ વળી. તેણે ટીવી શો ‘જાના ના દિલ સે દૂર’ દ્વારા નાના પડદા પર એન્ટ્રી કરી હતી. જોકે, ‘અનુપમા’એ તેને ઘર ઘરમાં નામ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.