અનુષ્કા શર્મા પહેલા વિરાટ કોહલીનું દિલ આવ્યું હતું આ હસીના પર

અનુષ્કા શર્મા બૉલીવુડની એક ખૂબ ફેમસ અભિનેત્રી છે આએ તે પોતાની આવનાર ફિલ્મને લઈને બીઝી છે પણ અનુષ્કા શર્મા એક સમાચારથી જોડાયેલ હોવાને લીધે મીડિયામાં ચર્ચામાં બનેલ છે. આ સમાચાર અનુષ્કાના પર્સનલ જીવન સાથે જોડાયેલ છે.

ક્રિકેટની દુનિયાના દિગ્ગજ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી એ ફક્ત ભારતમાં જ નહીં પણ આખા દેશમાં પોતાની રમતને લીધે ચર્ચામાં હોય છે. વિરાટ કોહલીએ પોતાની બેટિંગથી ઘણા બધા લોકોને પોતાના દિવાના કરી દીધા છે. વિરાટ કોહલી પોતાના મેદાનના પ્રદર્શનને લીધે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે પણ તેઓ પોતાના પર્સનલ જીવનને લઈને પણ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે.

વિરાટ કોહલીએ પોતાના જીવનમાં કોઈપણ મોટી ઉપલબ્ધિ મેળવવા માટે ખૂબ મહેનત કરી છે અને તેમણે બૉલીવુડની સફળ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા છે. મીડિયા પ્રમાણે વિરાટ કોહલીએ અનુષ્કા પહેલા કોઈના પ્રેમમાં હતા. આજે અમે તમને એજ સુંદર યુવતી વિષે જણાવી રહ્યા છે.

ફેમસ વ્યક્તિ હોવાને લીધે વિરાટ કોહલીનું નામ એ ઘણી વાર ઘણી અભિનેત્રીઓ અને બીજી યુવતીઓ સાથે જોડાયું હતું પણ આખરે અનુષ્કા અને વિરાટ એકબીજાના સંપર્કમાં આવે છે અને એકબીજાને ડેટ કરે છે આ પછી તેઓ લગ્ન કરી લે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી મોડેલ અને અભિનેત્રી ઈઝાબેલ લિટેને પ્રેમ કરતાં હતા. વિરાટ અને તે એકબીજા માટે ખૂબ પાગલ હતા અને તમારી જાણકારી માટે કહી દઈએ કે તે વિરાટની માટે ભારત આવી હતી અને તે ફિલ્મોમાં કામ કરવા લાગી હતી.

તે બંનેના સંબંધ ખૂબ સારા ચાલી રહ્યા હતા પણ થોડા સમય પછી તેમની વચ્ચે અનબંધ બની જાય છે અને વિરાટ અને ઈઝાબેલ એ અલગ થઈ જવાનો નિર્ણય લે છે. આ પછી વિરાટના જીવનમાં અનુષ્કા શર્મા આવે છે. વિરાટ અને અનુષ્કા એ ઘણા વર્ષોસુધી એકબીજાને ડેટ કરે છે અને પછી તેઓ લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. આજે તેમની એક સુંદર દીકરી વામિકા પણ છે.

Leave a Reply

Your email address will not be published.