બાબરા પાસે ગેરકાયદે બાયોડીઝલ સાથે એક ઈસમને પકડી પાડતી અમરેલી એલસીબી

બાતમીના આધારે અમરેલી એલસીબી દ્વારા રાજકોટમાં આવેલ હાઇવે ઉપર 21375 ભરેલું બાયોડીઝલ પકડવામાં આવ્યું હતું. લગભગ ૧૯ લાખ 78 હજાર નો માલ પકડવામાં આવ્યો છે. આ લોકો દ્વારા ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવતી હતી જેની પોલીસને અજાણ વ્યક્તિ દ્વારા બાતમી આપવામાં આવી હતી.

બાબરા પાસે ગેરકાયદે બાયોડીઝલ સાથે એક ઈસમને પકડી પાડતી અમરેલી એલસીબી - Gujarat Mirror

રાજકોટમાં આવેલા ભાવનગર હાઇવે ઉપર ખૂબ જ મોટા પાયે હેરાફેરી ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળતા પોલીસ સ્ટાફ ત્યાં તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી. અને ત્યાંથી પસાર થતા ટેન્કરને અટકાયત કરી તપાસ કરવામાં આવી હતી.

આ ટેન્કરમાં ટોટલ 21375 લીટર ગેરકાયદેસર બાયોડીઝલ હોય તેવું સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા આ ગેરકાયદેસર માલ જપ્ત કરી લેવામાં આવ્યું છે તેમજ ડ્રાઈવરની અટકાયત કરીને ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.