ભગતસિંહે 92 વર્ષ પહેલા જ દંગા નું કારણ અને તેનો ઉકેલ જણાવ્યો હતો

દેશમાં દિવસેને દિવસે સાંપ્રદાયિક ઘટનાઓ વધી રહી છે. ભારતમાં દરેક રાજ્યમાં આ ઘટનાઓ જોવા મળી રહી છે ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ બંગાળ ભારતમાં કોઇ રાજ્ય એવું નથી જ્યાં હિંસા જોવા મળી ન હોય.

તેવામાં પ્રશ્ન એ થાય છે કે આ દુનિયામાં હજુ લોકોએ ગુજરાતી કેમ ન કરે છે તેમાં સ્વતંત્ર સેનાની સહી તરીકે આઝાદ ભાગતે ૯૨ વર્ષ પહેલા એકબીજા સાથે સાંપ્રદાયિક હિંસા અને તેનો સચોટ ઉપાય આપ્યો છે.

કેમ થાય છે સાંપ્રદાયિક હિંસા

આઝાદ ભગતસિંહ લાહોરમાં થયેલા દંગા થી તેમને પૂરેપૂરી માહિતી હતી. આ હિંસાના કારણે તે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. જો આ સ્થિતિ હિન્દુસ્તાનમાં રહેશે તો હિન્દુસ્તાન નું ભવિષ્ય અંધકારમય મુકાઈ જશે. દુનિયામાં ભારતનું નામ ખરાબ થશે. ત્યારબાદ આ હિંસા થવાનું મુખ્ય કારણ પૈસા છે.

ભગતસિંહ જણાવે છે કે ઇતિહાસ સાક્ષી છે જ્યારે લોકો પાસે કામ કરવા માટે નોકરી અથવા ખાવા માટે રોટલી ન હોય તો તે ખરાબ રસ્તે જતા હોય છે અને સમાજમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમજ લોકો એકબીજાની હત્યા કરવા સુધી તૈયાર થઈ જતા હોય છે.

આર્થિક રીતે સુધારી શકાય છે

ભગતસિંહનો માનવું છે કે ભારતની ને એટલી બધી વધી ગઈ છે કે દિવસે-દિવસે ખૂબ જ હિંસા વધી રહી છે તે માટે ભારતને દરેક નાગરિકને આર્થિક રીતે મજબૂત કરવા પડશે જ્યારે લોકો પાસે પૈસા ન હોય તો તે ખરાબ લોકો સાથે જોડાઈને દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય છે.

પોતાના દુશ્મનને ઓળખો

વામપંથી ના શોધ પ્રભાવિત થયેલા ભગતસિંહ સાંપ્રદાયિક અહિંસા રોકવા માટે માણસોમાં વનચેતના લાવવી પડશે તેમજ ગરીબ, મધુર અને ખેડૂતોને સમજવાનો પ્રયત્ન કરવો પડશે અને તેમની આવકમાં વધારો થાય તેવા કેટલાક કાર્યો કરવા પડશે. તેમજ આપણા સમાજમાં રહેલા દરેક લોકો આપના ભાઇ-બહેન છે તે રીતે આપણે માનીને ચાલવું પડશે.

Leave a Reply

Your email address will not be published.