‘ભાઈ, એકવાર ઘરે આવો અને માતાને મળો..’, સીએમ યોગીની બહેનની લાગણીશીલ અપીલ

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ત્રણ દિવસ માટે પ્રવાસ નક્કી કર્યો છે. તેમજ યોગી આદિત્યનાથ નું ઉત્તરાખંડમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. યોગી આદિત્યનાથ 3 મે ના રોજ પોતાની માતાને મળવા માટે પંચૂર ગામે જશે.

માતાએ પોતાની લાગણી મીડિયા સમક્ષ રાખી

થોડા દિવસ પહેલા યોગી આદિત્યનાથ માતા સાવિત્રી દેવી મીડિયા સમક્ષ લાગણી પર વાત કરી હતી. તેમજ તેમની માતા જણાવ્યું હતું કે મારા એક વખત ગામની મુલાકાત લો પિતાના અવસાન પણ તમે આવ્યા ન હતા. યોગી આદિત્યનાથ ની બહેન ની ખૂબ જ ઇચ્છા છે. ત્યારબાદ યોગી આદિત્યનાથ તેમના પરિવારજનોને મળવા માટે જવાનો નિર્ણય લઈ લીધો છે.

યોગી આદિત્યનાથ પાંચ વર્ષથી માતાને મળવા ગયા નથી. પિતાનું અવસાન થયું ત્યારે પણ ઘરે ગયા ન હતા.

આશરે પાંચ વર્ષ પહેલા 2017માં તે માતાને મળવા માટે ગયા હતા. ત્યારબાદ તે ઉત્તર પ્રદેશની ચૂંટણી લડી વિધાનસભાના અધ્યક્ષ થયા પછી તે પોતાના ઘરે માતાને મળવા માટે હજુ સુધી ગયા નથી.

યોગી આદિત્યનાથ ત્યારબાદ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા હતા. થોડા સમય બાદ પિતાનું અવસાન થઈ ગયું હતું પરંતુ કોરોના મહામારી દરમિયાન તે પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં પણ જઈ શક્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published.