ભાજપે બનાવી 38 એવા નેતાઓની યાદી કે જે માત્ર સમાજની લાગણી દુભાવવા નું કામ કરે છે

ભાજપ દ્વારા સમાજ ની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી પોતાના જ ભાજપના નેતાઓની યાદી બનાવવામાં આવી હતી. જેમાં 38 નેતાઓમાંથી 27 નેતાઓને નિવેદનમાં થી બચવાની ખૂબ જ મોટી સલાહ આપવામાં આવી હતી. ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે સામાજિક રીતે નિવેદન આપતા પહેલા ઉચ્ચ પદાધિકારી ની અનુમતિ ચોક્કસ રીતે લેવી જોઈએ મોહમ્મદ પયંગબર પોપટ ટિપ્પણી કરનાર ગોકુલ શર્મા અને નવીનકુમાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અત્યાર સુધી તેમને પાંચ હજારથી વધુ નિવેદનો બિન યોગ્ય મળ્યા હતા. ભાજપના 38 નેતાઓ દ્વારા ધાર્મિક રીતે ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં અનેક મોટા નામ હતા. જેમકે કુમાર હેગડે, તથાગત રાય,પ્રતાપસિંહ, વિનય કટિયાર વગેરે….

ભાજપના નેતાઓના ટિપ્પણી દ્વારા આરબ દેશોમાં ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો છે. જેના કારણે આરબ દેશો ના સુપર મોલ માંથી ભારતીય ના સામાન્ય હટાવી દેવામાં આવ્યા છે. અરબ દેશના મોટાભાગના સુપર સ્ટોર માંથી ભારતીય ચા,ચોખા, મસાલા, મરચાં અને પ્લાસ્ટિક ના સામાન્ય હટાવી દેવામાં આવ્યા છે અને ભારતીય ઉત્પાદન ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

તેમજ ઇજિપ્ત ની એક યુનિવર્સિટીમાં પ્રવક્તા દ્વારા ભારત સરકારની ખૂબ જ આંકડા શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. તેમજ ભારત સરકારનો વિરોધ કરવામાં બીજા અરબ દેશો હવે એક થઈને ભારતનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ઈરાન પછી ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક ઓપરેશન દ્વારા ભાજપના કેટલાક નેતાઓનો ખૂબ જ વિરોધ આરબ દેશોમાં જોવા મળી રહ્યું છે.

આરબ દેશો ના સોશિયલ મીડિયા ઉપર હવે ઇન્ડિયાના સામાન ને પ્રતિબંધ કરવા માટે ખૂબ જ મોટી ટ્રેન કરવામાં આવી રહી છે જેના કારણે ભારતીય સરકારની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે અને પાકિસ્તાન દ્વારા ભારતની ખૂબ જ નિંદા કરવામાં આવી રહી છે. ભારતીય દૂતાવાસ દ્વારા આરબ દેશો ને કહેવામાં આવ્યું છે કે તમામ ધર્મોને ભારતમાં ખૂબ જ પ્રેમ અને ન્યાય આપવામાં આવે છે અને તેમનો ખુબ જ સન્માનિત કરવામાં આવે છે કેટલાક લોકોના રાજકારણી દ્વારા રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

નૂપુર શર્મા દ્વારા દિલ્હી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પાડવામાં આવી છે કારણકે તેમને હવે ખૂબ જ ધમકીઓ આપવામાં આવી રહી છે અને કેટલાક લોકો દ્વારા દુષ્કર્મ અને ધમકીઓ આપતા તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published.