ભારત મદદ નહીં કરે તો રશિયા બરબાદ થઈ જશે! જાણો તેની પાછળનું કારણ

રશિયા ને હવે ભારત અને ચાઇના ઉપર વધુ નિર્ભર રહેવું પડશે. યુરોપિયન સંઘ દ્વારા ઉપર તેલ નું પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે હવે રશિયા જોડે કોઈ પણ રસ્તો બચ્યો નથી જેથી કરીને કાચા તેલનો વેપાર માટે તેને ભારત અને ચીનમાં સહારો લેવો પડશે.

યુરોપિયન સંઘના નેતાઓએ ઉપર પ્રતિબંધ લગાવીને પોતાની સંમતિ જાહેર કરી છે. જેથી કરીને રશિયાને લગભગ 10 અરબ ડોલરનું નુકસાન થઈ શકે છે. રશિયા માટે આ નુકશાન ખૂબ જ વધુ છે. યુરલ તેલ કંપની સમગ્ર દુનિયામાં ખૂબ જ ફેમસ છે પરંતુ આજે એક કંપનીએ રશિયાને તેલ આપવાની ના પાડી દીધી છે. તેનું ફક્ત કારણ રશિયા દ્વારા કરવામાં આવેલ યુક્રેન ઉપર આક્રમણ છે. જેથી રશિયા હવે બીજા દેશોને મદદ માટે હાથ લંબાવી રહી છે.

જોકે, યુરલ ક્રૂડ ખરીદવા માટે એશિયામાં થોડા જ ખરીદદારો હશે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે શ્રીલંકા, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં આવા તેલને મોટા જથ્થામાં સરળતાથી શુદ્ધ કરી શકાતું નથી, કારણ કે તેમની પાસે અત્યંત સલ્ફ્યુરિક પ્રકારના તેલને હેન્ડલ કરવા માટે રિફાઇન્ડ પ્રોસેસિંગ અને બ્લેન્ડિંગ ક્ષમતા નથી.

આવી હાલતમાં ચાઇના અને ભારત ઉપર રસિયા ખૂબ જ વધુ નિર્ભર કરી શકશે. કારણ કે આ બંને દેશો પાસે ખૂબ જ વધુ રિફાઇનરી ક્ષમતા છે. ચીન અને ભારત કેટલું તેલ ખરીદે છે તે વધુ ચોક્કસ રીતે બહાર આવ્યું નથી. બંને દેશો તેલ ખરીદવામાં સમગ્ર દુનિયા થી આગળ ચાલી રહ્યા છે.

રશિયા અને યુક્રેન ના હુમલાના કારણે રશિયા ઉપર પ્રતિબંધ 2022 સુધી અંત લગાડી દેવામાં આવ્યો છે. યુરોપના દેશો દ્વારા ૯૦ ટકાથી વધુ તેલ રશિયાથી લાવવામાં આવતું હતું.

ફક્ત રશિયાની જ નહીં પરંતુ યુરોપના દેશોને પણ આનો નુકસાન થઈ શકે છે કેટલાક નાના દેશોએ પણ રશિયા ઉપર પ્રતિબંધ લગાવી દેવાથી રશિયા ને ખૂબ જ મોટું નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published.